Gujarati NewsPhoto galleryStock Market Borosil Renewables Ltd give bumper returns to investors shares rise 46 percent in one month Multibagger Stocks
બોરોસિલ રિન્યુએબલ્સ લિમિટેડે રોકાણકારોને આપ્યું બમ્પર રિટર્ન, માત્ર એક મહિનામાં શેરના ભાવમાં થયો 46 ટકાનો વધારો
બોરોસિલ રિન્યુએબલ્સ લિમિટેડના શેર 25 જાન્યુઆરીના રોજ 12.45 રૂપિયાના વધારા સાથે બંધ થયા હતા. શેર 613 ના સ્તર પર ખુલ્યો હતો અને 638.20 ના હાઈ લેવલ પર પહોંચ્યો હતો. શેર 2.05 ટકાના વધારા સાથે 621.20 રૂપિયા પર બંધ થયો હતો.