Bhavesh Bhatti

Bhavesh Bhatti

Chief Sub Editor- TV9 Digital - TV9 Gujarati

dreambhavesh@yahoo.com

વર્ષ 2005થી મીડિયા ક્ષેત્રમાં કામગીરીની શરૂઆત કરી. સૌપ્રથમ ETV Gujarati માં આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે અનેક ટીવી સીરિયલ/ પ્રોગ્રામમાં કામ કર્યું. વર્ષ 2007 માં TV9 Gujarati ચેનલમાં આસિસ્ટન્ટ પ્રોડ્યુસર તરીકે બિઝનેસ ન્યૂઝ પ્રોગ્રામીંગ ટીમમાં જોડાયા અને જુદા-જુદા કાર્યક્રમો માટે કામ કર્યું. વર્ષ 2011 થી ગુજરાત સરકારના કૃષિ વિભાગમાં મીડિયા કન્સલ્ટન્ટ તરીકે 8 વર્ષ કામગીરી કરી. વર્ષ 2019 માં TV9 Gujarati માં ફરી જોડાયા અને Digital ટીમમાં શિફ્ટ ઈન્ચાર્જ / રીવ્યુઅર તરીકે કાર્યરત.

Read More
મલ્ટીબેગર સ્ટોક: આ સ્ટીલ કંપનીના શેરમાં એક વર્ષમાં થયો 1933 ટકાનો વધારો, 1 લાખના થયા 20 લાખ રૂપિયા

મલ્ટીબેગર સ્ટોક: આ સ્ટીલ કંપનીના શેરમાં એક વર્ષમાં થયો 1933 ટકાનો વધારો, 1 લાખના થયા 20 લાખ રૂપિયા

કંપનીના શેર 21 માર્ચ, 2023ના રોજ 45.40 રૂપિયા હતો. સ્મોલકેપ કંપનીનો શેર 20 માર્ચ, 2024ના રોજ 922.95 પર પહોંચી ગયો છે. જો કોઈ વ્યક્તિએ 21 માર્ચ, 2023 ના રોજ શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો હાલના ભાવ મૂજબ 20 લાખ રૂપિયાની આસપાસ થઈ ગયા હોય.

રતન ટાટાની આ કંપનીએ રોકાણકારોને કર્યા માલામાલ, એક વર્ષમાં આપ્યું 125 ટકાથી વધારે રિટર્ન

રતન ટાટાની આ કંપનીએ રોકાણકારોને કર્યા માલામાલ, એક વર્ષમાં આપ્યું 125 ટકાથી વધારે રિટર્ન

છેલ્લા 6 મહિનામાં કંપનીના શેરે ઈન્વેસ્ટર્સને 313.80 રૂપિયાનું વળતર આપ્યું છે. શેર 6 માસમાં 50.06 ટકા વધ્યો હતો. જે ઈન્વેસ્ટરે એક વર્ષ પહેલા રોકાણ કર્યું હતું તેઓને હાલ 128.10 ટકાનું રિટર્ન મળ્યું છે. કંપનીએ 1 વર્ષ દરમિયાન 528.30 રૂપિયાનું વળતર આપ્યું છે.

જો તમારી પાસે આ કંપનીના 100 શેર છે તો થઈ જશે 200 શેર, કંપનીએ કરી બોનસ શેરની જાહેરાત

જો તમારી પાસે આ કંપનીના 100 શેર છે તો થઈ જશે 200 શેર, કંપનીએ કરી બોનસ શેરની જાહેરાત

સ્મોલ કેપ કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે 10 રૂપિયાની ફેસ વેલ્યુ ધરાવતા 1 ઈક્વિટી શેરને 10 રૂપિયાના બોનસ ઈક્વિટી શેરને મંજૂરી આપી છે. કંપની ટૂંક સમયમાં બોનસ શેર માટે રેકોર્ડ ડેટ જાહેર કરશે. કંપનીએ વર્ષ 2023 માં શેર દીઠ 15 રૂપિયાનું ડિવિડન્ડ પણ ચૂકવ્યું છે.

બુલેટ બનાવતી કંપનીના શેરમાં થશે 35 ટકાનો વધારો! બ્રોકરેજ હાઉસે આપી શેર ખરીદવાની સલાહ

બુલેટ બનાવતી કંપનીના શેરમાં થશે 35 ટકાનો વધારો! બ્રોકરેજ હાઉસે આપી શેર ખરીદવાની સલાહ

કંપનીના શેરમાં વધારો વૈશ્વિક બ્રોકરેજ હાઉસ UBS દ્વારા રેટિંગ અપગ્રેડ કર્યા બાદ આવ્યો છે. યુબીએસએ આઈશર મોટર્સના શેર ખરીદવાની સલાહ આપી છે. બ્રોકરેજ હાઉસે કંપનીના શેરનું રેટિંગ બાય કરવા માટે અપગ્રેડ કર્યું છે. આઈશર મોટર્સ રોયલ એનફિલ્ડ અને અન્ય કોમર્શિયલ વાહનોનું ઉત્પાદન કરે છે.

પર્સનલ લોનની ચૂકવણી કર્યા બાદ આ અધૂરા કામ જરૂરથી પૂરા કરો, બીજી વખત તમને સરળતાથી મળશે લોન

પર્સનલ લોનની ચૂકવણી કર્યા બાદ આ અધૂરા કામ જરૂરથી પૂરા કરો, બીજી વખત તમને સરળતાથી મળશે લોન

પર્સનલ લોન ચૂકવ્યા બાદ તમારે કેટલીક ઔપચારિકતાઓ પૂર્ણ કરવાની જરૂર હોય છે. તેમાં કોઈપણ પ્રકારની બેદરકારી ન રાખવી જોઈએ. જો તમે લોન બંધ કર્યા પછી તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરી લો તો તમારા માટે સરળતા રહેશે.

ગૌતમ અદાણીએ EVને લઈ બનાવ્યો જબરદસ્ત પ્લાન, હાઉસિંગ સોસાયટીઓમાં ઈવી ચાર્જર પોઈન્ટ ઈન્સ્ટોલ કરશે

ગૌતમ અદાણીએ EVને લઈ બનાવ્યો જબરદસ્ત પ્લાન, હાઉસિંગ સોસાયટીઓમાં ઈવી ચાર્જર પોઈન્ટ ઈન્સ્ટોલ કરશે

અદાણી ગૃપ દ્વારા કહેવામાં આવ્યું કે, તેઓ 4,000 રહેણાંક સોસાયટીઓમાં 8,500 ચાર્જર લગાવવાની તૈયારી કરી રહી છે. સામાન્ય રીતે ફોર-વ્હીલરને ચાર્જ કરવામાં 7 કલાક લાગે છે, જ્યારે ટુ-વ્હીલર 4 કલાકમાં ચાર્જ થઈ જાય છે. તેનાથી ચાર્જિંગને લગતી સમસ્યાઓ દૂર થશે.

રોકાણકારો રૂપિયા તૈયાર રાખજો, ટાટાની આ કંપનીના શેરમાં આવી શકે છે મોટો ઘટાડો, અત્યારે રોકાણ કરશો તો મળશે બમ્પર રિટર્ન!

રોકાણકારો રૂપિયા તૈયાર રાખજો, ટાટાની આ કંપનીના શેરમાં આવી શકે છે મોટો ઘટાડો, અત્યારે રોકાણ કરશો તો મળશે બમ્પર રિટર્ન!

ટાટા કેમિકલ્સનો શેર આ મહિનાની શરૂઆતમાં અંદાજે 40 ટકા ઊછળ્યો હતો અને 7 માર્ચ, 2024ના રોજ 1,349.70 રૂપિયાના રેકોર્ડ હાઈ લેવલ પર પહોંચ્યો હતો. શેરમાં આ વધારો ટાટા સન્સ સપ્ટેમ્બર 2025માં લિસ્ટ થઈ શકે છે તેના કારણે આવ્યો હતો.

શેરબજારના રોકાણકારોને સસ્તા ભાવે મળશે શેર ખરીદવાની તક, આવનારા 10 દિવસમાં સ્ટોક માર્કેટમાં આવી શકે છે મોટો ઘટાડો

શેરબજારના રોકાણકારોને સસ્તા ભાવે મળશે શેર ખરીદવાની તક, આવનારા 10 દિવસમાં સ્ટોક માર્કેટમાં આવી શકે છે મોટો ઘટાડો

નેશનલ સ્ટોક એક્સચેન્જ ઇન્ડેક્સ નિફ્ટી આજે 21,843.90 પર ખુલ્યો હતો. શરૂઆતના કારોબારમાં તે 65 પોઈન્ટના વધારા સાથે 21,882.60 પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો. નિફ્ટીના 50 શેરમાંથી 35 શેર લીલા નિશાન પર, 14 શેર લાલ નિશાન પર અને 1 શેર ફેરફાર વગર ટ્રેડ થઈ રહ્યા હતા.

ગુજરાતી સોલાર કંપનીનો 2 રૂપિયાનો શેર ચાર વર્ષમાં 1500 રૂપિયાને પાર થયો, હવે કંપનીએ કર્યું સ્ટોક સ્પ્લિટ

ગુજરાતી સોલાર કંપનીનો 2 રૂપિયાનો શેર ચાર વર્ષમાં 1500 રૂપિયાને પાર થયો, હવે કંપનીએ કર્યું સ્ટોક સ્પ્લિટ

શેરબજારમાં મોટો ઘટાડા બાદ પણ સોલાર કંપનીના શેરમાં 5 ટકાની અપર સર્કિટ લાગી હતી. શેરનો ભાવ 1551.65 રૂપિયા પર પહોંચ્યો હતો. શેરના ભાવ છેલ્લા 4 વર્ષમાં 2 રૂપિયાથી વધીને 1500 રૂપિયા થયા છે. ચાર વર્ષમાં રોકાણકારોને 75000 ટકા કરતા વધારે રિટર્ન આપ્યું છે.

હોમ લોન લેનારા લોકો માટે સારા સમાચાર, તમને સસ્તા દરે મળશે લોન, હોળી પહેલા બેંકે વ્યાજમાં કર્યો ઘટાડો

હોમ લોન લેનારા લોકો માટે સારા સમાચાર, તમને સસ્તા દરે મળશે લોન, હોળી પહેલા બેંકે વ્યાજમાં કર્યો ઘટાડો

જો તમે હોળીના તહેવાર પર ઘર ખરીદવાનું તમારું સપનું પૂરું કરવા માંગો છો, તો તમારા માટે એક સારા સમાચાર છે. હવે તમે સરકારી બેંકની સસ્તી લોન ઓફરનો લાભ લઈ શકો છો. જાહેર ક્ષેત્રની બેંકે આજે નવી હોમ લોન પર વ્યાજ દર ઘટાડવાની જાહેરાત કરી છે.

આ કંપની શેરહોલ્ડર્સને આપશે બોનસ શેરની ભેટ, આજે શેરમાં લાગી 20 ટકાની અપર સર્કિટ

આ કંપની શેરહોલ્ડર્સને આપશે બોનસ શેરની ભેટ, આજે શેરમાં લાગી 20 ટકાની અપર સર્કિટ

છેલ્લા 6 મહિનામાં શેરે ઈન્વેસ્ટર્સને 1105.45 રૂપિયાનું વળતર આપ્યું છે. શેર 6 માસમાં 62.83 ટકા વધ્યો હતો. જે ઈન્વેસ્ટરે એક વર્ષ પહેલા રોકાણ કર્યું હતું તેઓને હાલ 131.51 ટકાનું રિટર્ન મળ્યું છે. કંપનીએ 1 વર્ષ દરમિયાન 1627.45 રૂપિયાનું વળતર આપ્યું છે.

જો તમે જીવન વીમા પોલિસી નથી ખરીદી તો જાણો ફાયદા, ઈન્કમ ટેક્સમાં પણ મળશે રાહત

જો તમે જીવન વીમા પોલિસી નથી ખરીદી તો જાણો ફાયદા, ઈન્કમ ટેક્સમાં પણ મળશે રાહત

જીવન વીમા પોલિસી કલમ 80C હેઠળ વાર્ષિક 1,50,000 રૂપિયા સુધીના કર લાભો આપે છે. આરોગ્ય વીમા પોલિસી કલમ 80C હેઠળ આરોગ્ય પ્રીમિયમ સામે 25,000 રૂપિયા સુધીના પોતે, પતિ અથવા પત્ની અને બાળકો માટે લાભ આપે છે.

અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
"મેન્ટરિંગ બિયોન્ડ AI" પુસ્તકનું જે એમ વ્યાસના હસ્તે કરાયું વિમોચન
g clip-path="url(#clip0_868_265)">