જય બાલાજી ઈન્ડસ્ટ્રીઝનો શેર 21 માર્ચ, 2023ના રોજ 45.40 રૂપિયા હતો. સ્મોલકેપ કંપનીનો શેર 20 માર્ચ, 2024ના રોજ 922.95 પર પહોંચી ગયો છે. જો કોઈ વ્યક્તિએ 24 માર્ચ, 2023 ના રોજ જય બાલાજી ઈન્ડસ્ટ્રીઝના શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું અને તેનું રોકાણ જાળવી રાખ્યું હોત, તો કંપનીના શેરની વર્તમાન કિંમત 20.53 લાખ રૂપિયાની આસપાસ થઈ જાય.