શેરબજારના રોકાણકારોને સસ્તા ભાવે મળશે શેર ખરીદવાની તક, આવનારા 10 દિવસમાં સ્ટોક માર્કેટમાં આવી શકે છે મોટો ઘટાડો

નેશનલ સ્ટોક એક્સચેન્જ ઇન્ડેક્સ નિફ્ટી આજે 21,843.90 પર ખુલ્યો હતો. શરૂઆતના કારોબારમાં તે 65 પોઈન્ટના વધારા સાથે 21,882.60 પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો. નિફ્ટીના 50 શેરમાંથી 35 શેર લીલા નિશાન પર, 14 શેર લાલ નિશાન પર અને 1 શેર ફેરફાર વગર ટ્રેડ થઈ રહ્યા હતા.

| Updated on: Mar 20, 2024 | 12:53 PM
આજે 20 માર્ચના રોજ શેરબજારમાં મોટા ઉતાર ચઢાવ જોવા મળ્યા છે. આજે બજાર તેજી સાથે ખુલ્યું હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જ ઈન્ડેક્સ સેન્સેક્સ 24 પોઈન્ટ વધીને 72,036.86 પર ખુલ્યો હતો. ત્યારબાદ સેન્સેક્સ 0.27 ટકા અથવા 196 પોઈન્ટના વધારા સાથે 72,208 ના સ્તર પર ટ્રેડ થયો હતો. સેન્સેક્સના 30 શેરમાંથી 24 શેર લીલા નિશાન પર અને 6 શેર લાલ નિશાન પર હતા.

1 / 5
નેશનલ સ્ટોક એક્સચેન્જ ઇન્ડેક્સ નિફ્ટી આજે 21,843.90 પર ખુલ્યો હતો. શરૂઆતના કારોબારમાં તે 65 પોઈન્ટના વધારા સાથે 21,882.60 પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો. નિફ્ટીના 50 શેરમાંથી 35 શેર લીલા નિશાન પર, 14 શેર લાલ નિશાન પર અને 1 શેર ફેરફાર વગર ટ્રેડ થઈ રહ્યા હતા.

નેશનલ સ્ટોક એક્સચેન્જ ઇન્ડેક્સ નિફ્ટી આજે 21,843.90 પર ખુલ્યો હતો. શરૂઆતના કારોબારમાં તે 65 પોઈન્ટના વધારા સાથે 21,882.60 પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો. નિફ્ટીના 50 શેરમાંથી 35 શેર લીલા નિશાન પર, 14 શેર લાલ નિશાન પર અને 1 શેર ફેરફાર વગર ટ્રેડ થઈ રહ્યા હતા.

2 / 5
સારી શરૂઆત હોવા છતાં શેરબજારમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું છે. મુખ્ય સૂચકાંકો ઉપરના સ્તરેથી સરકી ગયા છે. સેન્સેક્સ લગભગ 300 પોઈન્ટ ઘટીને 71,700ની સપાટીએ પહોંચ્યો છે, જ્યારે નિફ્ટી પણ 21,891 થી ઘટીને 21,729 પર આવી ગયો છે.

3 / 5
નિફ્ટીમાં ટાટા મોટર્સ અને ટાટા સ્ટીલ ટોપ લૂઝર છે. જ્યારે આઇશર મોટર્સના શેર 4 ટકના વધારા સાથે ટોપ ગેનર છે. ગઈકાલે મંગળવારે સેન્સેક્સ 736 પોઈન્ટ ઘટીને 72,012 પર બંધ થયો હતો. નિફ્ટી પણ 238.25 પોઈન્ટ્સ અથવા 1.08 ટકા ઘટીને 21,817.45 પર બંધ થયો હતો. બેંક નિફ્ટીમાં 0.41 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.

4 / 5
અહીં ફોટોમાં હાઈલાઈટ કરેલા સુપર ટ્રેન્ડ ઈન્ડીકેટરમાં દર્શાવ્યા મૂજબ આવનારા 8 થી 10 દિવસમાં નિફ્ટી 50 માં મોટો ઘટાડો આવવાના સંકેત જોવા મળી રહ્યા છે. જો શેરબજારમાં મોટો ઘટાડો આવે છે તો રોકાણકારોને ઘણી મોટી કંપનીના શેર સસ્તા ભાવમાં ખરીદવાની તક મળશે. (નોંધ: આ રોકાણની સલાહ નથી. શેરબજાર જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)

5 / 5
Follow Us:
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ

રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર

પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં

Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ

કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત

આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત

CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ

મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ

અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ

"મેન્ટરિંગ બિયોન્ડ AI" પુસ્તકનું જે એમ વ્યાસના હસ્તે કરાયું વિમોચન
g clip-path="url(#clip0_868_265)">