Gujarati NewsPhoto galleryHealth tips in Gujarati Water Before Bed Is it right or wrong Know here what is the right thing
Health Tips : સૂવાના ઠીક પહેલા પાણી પીવું જોઈએ કે નહીં? જાણો શું કહે છે એક્સપર્ટ
શરીરને હાઇડ્રેટ રાખવા માટે પાણી પીવું ખૂબ જ જરૂરી છે. વ્યક્તિએ આખા દિવસમાં 3-4 લિટર પાણી પીવું જોઈએ. પાણી પીવાની સાથે સાથે યોગ્ય સમયે પાણી પીવું પણ જરૂરી છે. તમે ઘણીવાર સાંભળ્યું હશે કે સવારે ઉઠ્યા પછી પાણી પીવું જોઈએ. પરંતુ રાત્રે સૂવાના ઠીક પહેલા પાણી પીવું જોઈએ કે નહીં? સ્વાસ્થ્ય માટે પાણી પીને તરત સૂઈ જવું છે યોગ્ય, જાણો અહીં