Gujarati NewsPhoto galleryHome Minister Amit Shah was seen reciting Sundarkand in Hindi at Lakshmi Narayan Temple Delhi
પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે હિન્દીમાં સુંદરકાંડના પાઠ વાંચતા જોવા મળ્યા અમિત શાહ, જાણો ક્યા હતા કેન્દ્રીય ગૃહમંત્રી
ભારતીય જનતા પાર્ટી (BJP)ના અધ્યક્ષ જેપી નડ્ડા અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સહિત પક્ષના અન્ય કેટલાક વરિષ્ઠ નેતાઓએ સોમવારે અયોધ્યામાં રામ મંદિર અને અહીં રાષ્ટ્રીય રાજધાનીના મંદિરોમાં "પ્રાણ પ્રતિષ્ઠા" સમારોહનું જીવંત પ્રસારણ જોયું.