આ ભારતીય ક્રિકેટર બન્યો સૌથી વધુ ઈન્સ્ટાગ્રામ ફોલોઅર્સ ધરાવતો ખેલાડી, બીગ બી અને પીએમ મોદીને પણ છોડી દીધા પાછળ- વાંચો

|

Apr 11, 2024 | 5:28 PM

ઈન્સ્ટાગ્રામ પર વર્ષ 2024ના સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતા વિશ્વના ટોપ -20 સેલેબ્સની એક યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વની સેલેબ્રિટીનો સમાવેશ કરાયો છે અને તમને જાણીને નવાઈ લાગશે કે આ સેલેબ્સની યાદીમાં પીએમ મોદી અને બીગ બીને પણ પાછળ છોડી દઈ આ ભારતીય ક્રિકેટર 16મા સ્થાને આવ્યો છે.

1 / 6
 તાજેતરમાં વર્ષ 2024માં ઈન્સ્ટાગ્રામ ઉપર સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતા સેલેબ્સની એક યાદી જાહેર કરવામાં આવી છે. જેમા ટોપ 20 સેલેબ્સની યાદીમાં 14 સેલેબ્સ તો એકલા અમેરિકાના છે. જેમના કરોડો ફોલોઅર્સ છે. આ યાદીમાં ઈન્ડિયન સેલેબ્રિટીમાં એકમાત્ર વિરાટ કોહલીનો જ સમાવેશ થયો છે.  સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતા વિશ્વની સેલેબ્રિટીમાં વિરાટ કોહલી 16મા સ્થાને છે.

2 / 6
ઈન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતા સેલેબ્રિટીમાં પ્રથમ નંબરે 600 મિલિયન કરતા વધુ ફોલોઅર્સ સાથે ક્રિસ્ટીયાનો રોનાલ્ડો છે. ગત વર્ષે જ તેમણે 602 મિલિયન ફોલોઅર્સના આંકડાને પાર કરી લીધો હતો, હાલ તેના 626 મિલિયન ફોલોઅર્સ છે.

3 / 6
502 મિલિયન ફોલોઅર્સ સાથે બીજા  નંબરે ફુટબોલ પ્લેયર લિયોનેલ મેસી અને 429 મિલિયન ફોલોઅર્સ સાથે ત્રીજા નંબર પર અમેરિકન સિંગર સેલેના ગોમેઝ છે.

4 / 6
એશિયાની જો વાત કરીએ તો તેમા પણ ઈન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતા લોકોની યાદીમાં ક્રિકેટર વિરાટ કોહલી ટોપ પર છે. 267 મિલિયન ફોલોઅર્સ સાથે કોહલી સૌથી વધુ ફોલો થતી સેલેબ્રિટી છે. એ પછી કોરિયન સિંગર અને ડાન્સર લિસા મોહન છે. ત્રીજા સ્થાને ભારતીય એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા, ચોથા સ્થાને એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર અને પાંચમાં સ્થાને પીએમ મોદી  છે.

5 / 6
ઈન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફોલોઅર્સ સાથે ઈન્ડિયન ક્રિકેટર કિંગ કોહલીનો દબદબો છે. કોહલી વિશ્વનો એકમાત્ર ક્રિકેટર છે જે આ સૌથી વધુ ઈન્સ્ટા ફોલોઅર્સની ટોપ -20 સેલેબ્સની યાદીમાં સ્થાન પામ્યો છે.

6 / 6
ક્રિકેટની દુનિયામાં રેકોર્ડ સર્જનારા કિંગ કોહલીએ હવે ઈન્સ્ટાગ્રામ ફોલોઅર્સની બાબતમાં પણ રેકોર્ડ બનાવ્યો છે. વિશ્વમાં સૌથી વધુ ઈન્સ્ટાગ્રામ ફોલોઅર્સ ધરાવતો તે એકમાત્ર ક્રિકેટર છે, કોહલી ઈન્સ્ટા પર એક પોસ્ટ દ્વારા અંદાજે 12 કરોડ કમાતો હોવાનો અંદાજ છે.

Next Photo Gallery