UPSCની તૈયારી કરતાં લોકો માટે ગુરુ છે ડૉ. વિકાસ દિવ્યકીર્તિ, આવો છે પરિવાર

|

Apr 23, 2024 | 1:42 PM

'દ્રષ્ટિ IAS' કોચિંગ ઇન્સ્ટિટ્યૂટના સ્થાપક ડૉ. વિકાસ દિવ્યકીર્તિએ IAS અધિકારી બન્યાના એક વર્ષ પછી જ નોકરીમાંથી રાજીનામું આપી દીધું અને IAS અધિકારીને બદલે શિક્ષક બન્યા. તો આજે આપણે ડૉ. વિકાસ દિવ્યકીર્તિના પરિવાર વિશે વાત કરીશું.

1 / 7
ડો. વિકાસ દિવ્યકીર્તિને આજે કોણ નહીં ઓળખતું હોય.વિકાસ દિવ્યકીર્તિ UPSC ની તૈયારી કરનારા વિદ્યાર્થીઓના મેન્ટોર અને માર્ગદર્શક તરીકે કામ કરે છે. આવો છે છે દિવ્યકીર્તિનો પરિવાર

2 / 7
જે પણ વિદ્યાર્થી યુપીએસની તૈયારી કરી રહ્યા હોય કે પછી કોઈ સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરી રહ્યા છે . આ સૌ લોકો ડૉ. વિકાસ દિવ્યકીર્તિ જાણે છે. આજે ડૉ. વિકાસ દિવ્યકીર્તિ યુપીએસસી પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે દ્રોણાચાર્ય બન્યા છે.

3 / 7
તમને જણાવી દઈએ કે, જેમણે આઈએએસ ઓફિસરની નોકરી છોડી એક શિક્ષક બન્યા છે.  UPSC પરિક્ષામાં પાસ થવાનું દરેક વિદ્યાર્થી સપનું જુએ છે.આજે  UPSCનું નામ આવે તો સૌથી પહેલા ડો વિકાસ દિવ્યકીર્તિનું નામ વિદ્યાર્થીઓના મગજમાં આવે છે.તો આજે આપણે તેના જીવન તેમજ પરિવાર વિશે વાત કરીશું.

4 / 7
26 ડિસેમ્બર 1973ના રોજ હરિયાણામાં જન્મેલા વિકાસ બાળપણથી જ ભણવામાં હોશિયાર હતા. તેના માતા-પિતા બંન્ને હિન્દી સાહિત્યના પ્રોફેસર હતા. ડૉ. વિકાસ દિવ્યકીર્તિએ દિલ્હી યૂનિવર્સિટીમાંથી બીએ હિન્દી સાહિત્યમાં MA, M.Phil અને પીએચડીની ડીગ્રી મેળવી છે. આ સિવાય તેમણે તેણે દિલ્હી યુનિવર્સિટી અને ભારતીય વિદ્યા ભવનમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશન પણ કર્યું છે.

5 / 7
વિકાસ દિવ્યકીર્તિનો પરિવાર સાહિત્યમાં ખુબ રુચિ ધરાવે છે. તેના પિતા હરિયાણના છે.તેમના માતા-પિતાને અનેક એવોર્ડ પણ મળી ચુક્યા છે. વિકાસ દિવ્યકીર્તિએ 23 વર્ષની ઉંમરમાં યુપીએસએની પરિક્ષા પાસ કરી હતી.

6 / 7
વિકાસ દિવ્યકીર્તિ  શિક્ષક, લેખક, લેક્ચરર, YouTuber છે. ડૉ. વિકાસ દિવ્યકીર્તિની YouTube પર દ્રષ્ટિ IAS નામની એક YouTube ચેનલ છે, જેના લગભગ લાખો સબ્સ્ક્રાઇબર્સ છે. ઈન્સ્ટાગ્રામ પર તેના લાખો ફોલોઅર્સ છે,ડૉ. વિકાસ દિવ્યકીર્તિ દ્રષ્ટિ આઈએએસ કોચિંગ ઈન્સ્ટીટ્યુટના ફાઉન્ડર અને ડાયરેક્ટર છે,

7 / 7
 ડૉ. વિકાસ દિવ્યકીર્તિની પત્નીનું નામ તરુણા વર્મા  છે, તેમને એક બાળક છે જેનું નામ  સાત્વિક દિવ્યકીર્તિ છે.

Next Photo Gallery
વિદ્યા બાલન મંજુલિકાએ એકતા કપૂરની ટીવી સિરીયલથી કર્યું હતુ ડેબ્યુ, વજનના કારણે થતી ટિપ્પણી, આવો છે અભિનેત્રીનો પરિવાર
મુકેશ અંબાણીના છે આટલા બિઝનેસ, જાણો શેર બજારમાં કેટલી કંપનીઓ છે લિસ્ટેડ