Special train : કર્ણાટક ફરવા માટે અમદાવાદ અને હુબલી વચ્ચે દોડશે સ્પેશિયલ ટ્રેન, જાણો આખું શિડ્યુલ

|

May 09, 2024 | 12:23 PM

Special train : ઉનાળામાં મુસાફરોની માગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ અમદાવાદ અને હુબલ્લી વચ્ચે વિશેષ ભાડા પર વિશેષ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. આ ટ્રેનની વિગતો નીચે મુજબ છે.

1 / 5
ટ્રેન નંબર 07314/07313 અમદાવાદ-હુબલી-અમદાવાદ સ્પેશિયલ ટ્રેન બંને દિશામાં ચાલશે.

2 / 5
આ અમદાવાદ-હુબલી સ્પેશિયલ ટ્રેન અમદાવાદથી શુક્રવાર 10 મે 2024ના રોજ 08.15 કલાકે ઉપડશે અને બીજા દિવસે 07.00 કલાકે હુબલી પહોંચશે.

3 / 5
ટ્રેન નંબર 07313 હુબલી-અમદાવાદ સ્પેશિયલ ગુરુવાર, 09 મે 2024ના રોજ હુબલીથી 08.00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 06.00 કલાકે અમદાવાદ પહોંચશે.

4 / 5
બંને દિશામાં આ ટ્રેન વડોદરા, સુરત, વાપી, વસઈ રોડ, કલ્યાણ, પુણે, સાતારા, કરાડ, સાંગલી, મિરજ, બેલગાવી અને ધારવાડ સ્ટેશનો પર ઉભી રહેશે.

5 / 5
આ ટ્રેનમાં થર્ડ એસી ઈકોનોમી, સ્લીપર અને જનરલ ક્લાસના કોચ હશે. ટ્રેન નંબર 07314 નું બુકિંગ 09 મે 2024 થી તમામ પીઆરએસ  કાઉન્ટર્સ અને આઈઆરસીટીસી વેબસાઇટ પર શરૂ થશે.

Next Photo Gallery