ટ્રેન નંબર 09449/09450 ગાંધીધામ-હાવડા સ્પેશિયલ : ટ્રેન નંબર 09449 ગાંધીધામ-હાવડા સ્પેશિયલ 30 એપ્રિલ 2024 મંગળવારના રોજ 23.00 કલાકે ગાંધીધામથી ઉપડશે અને શુક્રવારે 04.00 કલાકે હાવડા પહોંચશે. તેવી જ રીતે ટ્રેન નંબર 09450 હાવડા-ગાંધીધામ સ્પેશિયલ, શુક્રવાર, 03 મે, 2024 ના રોજ હાવડાથી 20.00 કલાકે ઉપડશે અને રવિવારે 23.00 કલાકે ગાંધીધામ પહોંચશે. આ ટ્રેન સામખિયાળી, ધ્રાંગધ્રા, અમદાવાદ, આણંદ, છાયાપુરી, ગોધરા, રતલામ, નાગદા, કોટા, સવાઈ માધોપુર, ગંગાપુર સિટી, બયાના, આગ્રા ફોર્ટ, ટુંડલા, ઈટાવા, કાનપુર સેન્ટ્રલ, પ્રયાગરાજ, મિર્ઝાપુર, પં. દીન દયાલ ઉપાધ્યાય, સાસારામ, ગયા, કોડરમા, ધનબાદ અને આસનસોલ સ્ટેશન. આ ટ્રેનમાં એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે.