Gujarati NewsPhoto galleryIPL 2024 Facing constant defeat Hardik Pandya remembers God bows down Somnath Mahadev Photos
IPL 2024: સતત હારનો સામનો કરી રહેલા હાર્દિક પંડ્યાને આવી ભગવાનની યાદ, સોમનાથ મહાદેવના શરણે જઈ નમાવ્યુ શિષ- જુઓ Photos
IPL 2024: છેલ્લા કેટલાક સમયથી હાર્દિક પંડ્યા IPL માં સારુ પ્રદર્શન નથી કરી રહ્યા અને તેમની ટીમ પણ મુંબઈ ઈન્ડિયન્સ પણ ત્રણ મેચ હારી ચુકી છે. ત્યારે સતત હારનો સામનો કરી રહેલા મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાને હવે ભગવાન યાદ આવ્યા છે. હાર્દિક પંડ્યાએ આજે સોમનાથ જઈ મહાદેવના ચરણોમાં શિષ નમાવ્યુ હતુ.