ઉનાળામાં આ રીતે ઘરે બનાવો કાચી કેરીનું સલાડ, અથાણું અને ચટણી પણ આની સામે ફેલ
ઉનાળો આવી ગયો છે અને કેરીનું પણ બજારમાં આગમન થઈ ગયું છે. જોકે કાચી કેરીનીનું વેચાણ મોટાભાગે થાય છે. જેમાં કેટલાક લોકો કાચી કેરી પકાવીને ઉપયોગ કરે છે અથવા તો અન્ય રીતે આચાર બનાવે છે. આજે અહીં તમેં ઘરે જ કાચી કેરીનું સલાડ બનાવવાની માહિતી આપી રહ્યા છીએ. અહી આપવામાં આવેલી સરળ રીત દ્વારા કાચી કેરીનું સલાડ ઘરે જ બનાવી શકો છો.