Attitude Shayari : ઉતના હી બોલો જુબાન સે, જિતના ફિર સુન સકો કાન સે – જેવી શાયરી વાંચો

|

May 12, 2024 | 2:42 PM

આજે અમે તમારા માટે ગુજરાતીમાં એટિટ્યુડ શાયરી લઈને આવ્યા છીએ. જો કે, દરેક વ્યક્તિની અંદર એટિટ્યુડ તો હોય છે, પરંતુ દરેક વ્યક્તિ કોઈને કહેવા માંગતો નથી, પરંતુ જ્યારે એટિટ્યુડની વાત આવે છે. ત્યારે તમારે તમારું એટિટ્યુડ બતાવવો જરૂરી છે. નહિંતર, ઘણીવાર લોકો તમારી અવગણના કરે છે. તો આજે અમે તમારા માટે ખાસ એટિટ્યુડ શાયરી લઈને આવ્યા છીએ.

1 / 5
ઈજ્જત દો ઈજ્જત લો, નવાબ હોગે તુમ અપને ઘર મેં

ઈજ્જત દો ઈજ્જત લો, નવાબ હોગે તુમ અપને ઘર મેં

2 / 5
ફરક નહી પડતા દુનિયા ક્યા સોચતી હૈ, મૈ અચ્છા હૂં યે મેરી મા કહતી હૈ

ફરક નહી પડતા દુનિયા ક્યા સોચતી હૈ, મૈ અચ્છા હૂં યે મેરી મા કહતી હૈ

3 / 5
ઉતના હી બોલો જુબાન સે, જિતના ફિર સુન સકો કાન સે

ઉતના હી બોલો જુબાન સે, જિતના ફિર સુન સકો કાન સે

4 / 5
ઉસ એક જીત કો પાને કે લિએ હજારો બાર હારને કો તૈયાર હૂં મૈ

ઉસ એક જીત કો પાને કે લિએ હજારો બાર હારને કો તૈયાર હૂં મૈ

5 / 5
કરીબ રહને સે નામ બદનામ હૈ, ઈસલિએ અબ સબકો દૂર સે હી સલામ હૈ

કરીબ રહને સે નામ બદનામ હૈ, ઈસલિએ અબ સબકો દૂર સે હી સલામ હૈ

Next Photo Gallery