જીવનમાં જલદીથી હાર માની જતા મિત્રો સાથે શેર કરો આ ખાસ મોટિવેશનલ શાયરી

|

Apr 14, 2024 | 8:39 AM

વ્યક્તિને જીવનના દરેક તબક્કે મોટિવેશન અને પોઝિટિવ વિચારોની જરૂર હોય છે. કોઈપણ વ્યક્તિ પછી તે પુરુષ હોય કે સ્ત્રી, બાળક હોય કે પછી વૃદ્ધ હોય બધાને જીવનમાં મોટિવેશન એક મહત્વનો ભાગ ભજવે છે. એ વાત સાચી જ છે કે કોઈ પણ કામ કરવા માટે આપણને પ્રેરણાની જરૂર હોય છે. આજે ખાસ તમારા માટે મોટિવેશન શાયરી લઈને આવ્યા છે.

1 / 5
અગર તુમ સૂરજ કી તરહ ચમકના ચાહતે, હો તો પહલે સૂરજ કી તરહ જલના શીખો

2 / 5
મૈદાન મેં હારા હુઆ ઈંસાન ફિર સે જિત સકતા હૈ, લેકિન મન સે હારા હુઆ ઈંસાન કભી નહીં જિત સકતા

3 / 5
જો લોગ આપકા મજાક બનાતે, ઔર હંસતે હૈ એસે લોગ સફલતા મિલને પર આપકી હી નકલ કરતે હૈ

4 / 5
Winner વો હોતા હૈ જો, બાર બાર હારને કે બાદ એક ઔર પ્રયાસ કરતા હૈ

5 / 5
થોડા ડૂંબૂગા મગર મેં ફિર તૈર આઉંગા, એ જીંદગી તૂ દેખ  મૈં ફિર જિત જાઉંગા

Next Photo Gallery