Gulzar Special Shayari : લોગ કહતે હૈ કી ખુશ રહો, મગર મજાલ હૈ કી ખુશ રહને દે – જેવી શાયરી વાંચો
ગુલઝાર સાહેબે પોતાના કામથી આખી દુનિયામાં એક અલગ છાપ છોડી છે. જેનાથી સૌ લોકો અવગત છે. ગુલઝારે જે પણ લખ્યુ છે તેને કાયમ માટે અમર કરી દીધું. ગુલઝાર હિન્દી કવિતાનો અમૂલ્ય હીરો છે. તેમને લખેલી શાયરી, સદાબહાર કવિતા ખુબ જ લોક પ્રિય છે. જેથી આજે અમે તમારા માટે ખાસ ગુલઝાર સાહેબે લખેલી શાયરી ગુજરાતીમાં લઈને આવ્યા છીએ.