પેરિસ ઓલિમ્પિક પહેલા મોટી જાહેરાત, આ ખેલાડીઓને 41.60 લાખ રૂપિયા આપવામાં આવશે
26મી જુલાઈથી પેરિસ ઓલિમ્પિકનું આયોજન થવા જઈ રહ્યું છે અને આ મહાન સ્પોર્ટ્સ ઈવેન્ટ પહેલા જ ટ્રેક એન્ડ ફિલ્ડ એથ્લેટ્સ માટે સારા સમાચાર છે. વર્લ્ડ એથ્લેટિક્સ એસોસિએશન પેરિસમાં ગોલ્ડ જીતનાર ખેલાડીઓને 41.60 લાખ રૂપિયા આપવા જઈ રહ્યું છે.