Paris Olympics 2024 ગજવશે ભારતની નારી, આ યુવતીએ સિલ્વર મેડલ જીતી દેશ માટે હાંસલ કર્યો 21મો ઓલિમ્પિક ક્વોટા

|

Apr 28, 2024 | 11:02 PM

શૂટર મહેશ્વરી ચૌહાણે દોહામાં ISSF શોટગન ઓલિમ્પિક ક્વોલિફિકેશન ચેમ્પિયનશિપમાં મહિલા સ્કીટ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીતીને પેરિસ ઓલિમ્પિક માટે ભારતનો 21મો ક્વોટા મેળવ્યો.

1 / 5
શૂટર મહેશ્વરી ચૌહાણે રવિવારે દોહામાં ISSF શોટગન ઓલિમ્પિક ક્વોલિફિકેશન ચેમ્પિયનશિપના સમાપન દિવસે મહિલા સ્કીટ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીતીને પેરિસ ઓલિમ્પિક માટે ભારતનું 21મું ક્વોટા સ્થાન મેળવ્યું છે.

2 / 5
પ્રથમ વખત ફાઇનલમાં રમી રહેલી મહેશ્વરીને ગોલ્ડ મેડલ માટેના શૂટ-ઓફમાં ચિલીના ફ્રાન્સિસ્કો ક્રોવેટો ચાડિદ સામે 4-3થી હાર આપી હતી. અગાઉ, બંને શૂટરોએ 60 માંથી સમાન 54 ગુણ મેળવ્યા હતા.

3 / 5
મહિલા સ્કીટમાં ભારતનું આ બીજું ઓલિમ્પિક ક્વોટા સ્થાન છે. મહેશ્વરીએ ફાઈનલ બાદ કહ્યું, 'હું રોમાંચિત છું.

4 / 5
મહેશ્વરી એ કહ્યું છેલ્લા કેટલાક વર્ષોમાં અહીં સુધી પહોંચવા માટે ઘણી મહેનત કરવી પડી છે. શૂટ-ઑફ વિશે હું થોડી નિરાશ છું, પરંતુ એકંદરે, તે ખૂબ જ સંતોષકારક રહ્યું છે.'

5 / 5
ક્વોલિફિકેશનમાં તેનો કુલ સ્કોર 121 હતો જે એક નવો રાષ્ટ્રીય રેકોર્ડ પણ છે.

Published On - 10:59 pm, Sun, 28 April 24

Next Photo Gallery