Gujarati NewsPhoto galleryStock Market Tata Power gave order to Ge Power India Ltd gave more than 160 percent return to investors in one year Multibagger Stocks
ટાટા પાવરે આ પાવર કંપનીને આપ્યો મોટો ઓર્ડર, એક વર્ષમાં રોકાણકારોને આપ્યું 160 ટકાથી વધારે રિટર્ન
છેલ્લા 6 મહિનામાં શેરે ઈન્વેસ્ટર્સને 129.50 રૂપિયાનું વળતર આપ્યું છે. શેર 6 માસમાં 78.99 ટકા વધ્યો હતો. જે ઈન્વેસ્ટરે એક વર્ષ પહેલા રોકાણ કર્યું હતું તેઓને હાલ 162.60 ટકાનું રિટર્ન મળ્યું છે. કંપનીએ 1 વર્ષ દરમિયાન 181.70 રૂપિયાનું વળતર આપ્યું છે.