Gujarati NewsPhoto galleryThere are not one or two but 5 types of SIPs, know their types and modifications
એક કે બે નહીં પરંતુ 5 પ્રકારની SIP હોયછે, જાણો તેનો પ્રકાર અને ફેરફાર
જ્યારે પણ રોકાણની વાત આવે છે ત્યારે તમે ઘણીવાર લોકોને એવું સૂચન કરતા સાંભળ્યા હશે કે તમારે SIP શરૂ કરવી જોઈએ. SIP એટલે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન કહેવાય છે. આ હેઠળ તમે મ્યુચ્યુઅલ ફંડમાં દર મહિને એક નિશ્ચિત રકમનું રોકાણ કરી શકો છો. જો કે, બહુ ઓછા લોકો જાણે છે કે SIP ના ઘણા પ્રકાર હોયછે.