કાળઝાળ ગરમીમાં પણ પ્લાસ્ટિકની ટાંકીનું પાણી રહેશે ઠંડુ, બસ કરો આટલુ કામ

|

May 12, 2024 | 12:56 PM

મોટા ભાગના લોકોના ઘરમાં પાણીની ટાંકી ઘરના ધાબા પર મુકવામાં આવતી હોય છે. કેટલાક લોકો ઘરની બહાર પાણીની ટાંકી રાખતા હોય છે. જેના પગલે કાળઝાળ ગરમીમાં ટાંકીનું પાણી ઉકળતુ આવે છે. તો આજે આપણે જોઈશું કઈ ટીપ્સ અપનાવવાથી પ્લાસ્ટિકની ટાંકીમાં પાણી બરફ જેવુ રહેશે.

1 / 5
આપણે બધા જ જાણીએ છીએ. કાળા રંગના કપડા પહેર્યા હોય તો ગરમીનો અહેસાસ થાય છે. બસ આવી જ કંઈક ઘટના ટાંકી સાથે બને છે. માટે તમે ટાંકીને સફેદ રંગ કરશો તો ટાંકીનું પાણી ઠંડુ રહેશે.

2 / 5
પ્લાસ્ટિકની ટાંકીને તમે તડકામાં રાખવાનું ટાળો. આવુ કરવાથી પણ ટાંકીનું પાણી ઠંડુ રહેશે. બીજી તરફ તમે શેડ બનાવી શેડની નીચે ટાંકીને મુકી શકો છો.

3 / 5
ટાંકીના પાણીને ઠંડુ રાખવા માટે તમે પ્લાસ્ટીકની ટાંકીના ફરતે ભીની માટી લગાવો. ટાંકી પર માટી લગાવવાથી પાણી ગરમ થતુ નથી.

4 / 5
પ્લાસ્ટીકની ટાંકીની ફરતે ભીનુ કંતાન લગાવવાથી પણ પાણી ગરમ થતુ નથી.

5 / 5
આ ઉપરાંત તમે થર્મોકોલનો ઉપયોગ કરી શકો છો.ટાંકીની આસપાસ થર્મોકોલ લગાવવાથી ટાંકીનું પાણી ઠંડુ રહેશે.

Next Photo Gallery