Attitude Shayari In Gujarati : બન્દે કે પાસ અગર જિગર હો, તો બિના ટ્રિગર કે ભી દુશ્મનો કી Vat લગાયી જા સકતી હૈ – જેવી શાયરી
આજે અમે તમારા માટે ગુજરાતીમાં એટિટ્યુડ શાયરી લઈને આવ્યા છીએ. જો કે, દરેક વ્યક્તિની અંદર એટિટ્યુડ તો હોય છે, પરંતુ દરેક વ્યક્તિ કોઈને કહેવા માંગતો નથી, પરંતુ જ્યારે એટિટ્યુડની વાત આવે છે. ત્યારે તમારે તમારું એટિટ્યુડ બતાવવો જરૂરી છે. નહિંતર, ઘણીવાર લોકો તમારી અવગણના કરે છે. તો આજે અમે તમારા માટે ખાસ એટિટ્યુડ શાયરી લઈને આવ્યા છીએ.