નારંગીની છાલને આ રીતે ઉપયોગ કરી તમારી ત્વચા પર લાવો નિખાર

|

Jan 09, 2024 | 2:20 PM

શિયાળામાં મોટાભાગના લોકો નારંગીનું સેવન કરતા હોય છે. જેમાં વિટામિન સી, એન્ટિઓક્સિડન્ટ અને એન્ટિ-માઇક્રોબિયલ જેવા ગુણો જોવા મળે છે.નારંગીનું સેવન કરવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. અને તેની છાલનો ઉપયોગ કરી આપણે ત્વચાના સ્વસ્થને સારુ રાખવામાં મદદ કરે છે.

1 / 5
શિયાળામાં ત્વચાને તંદુરસ્ત રાખવા માટે નારંગીની છાલનો ઉપયોગ કરી શકાય છે. તો ચહેરાને યુવાન અને ચમકદાર બનાવવા ઉપરાંત  બ્લેકહેડ્સ ઘટાડવા માટે ક્લીંઝર અને સ્ક્રબનું પણ કામ કરે છે.આજે અમે તમને જણાવીશું કે નારંગીની છાલનો ઉપયોગ કરીને આપણે કેવી રીતે આપણી ત્વચા પર ગ્લો મેળવી શકીએ છીએ.

2 / 5
નારંગીની છાલને સૂકવીને પીસી લો.પછી તેમાં મધ અથવા દહીં ઉમેરો અને તેને સારી રીતે મિક્સ કરીને પેસ્ટ બનાવો.આ પેસ્ટને ચહેરા પર લગાવો અને 15 થી 20 મિનિટ સુધી રહેવા દો અને પછી ચહેરાને નવશેકા પાણીથી ધોઈ લો.

3 / 5
નારંગીની છાલનું ટોનર બનાવવા માટે નારંગીની સૂકી છાલને થોડા દિવસો માટે પાણીમાં પલાળી રાખો.પછી તે પાણીનો ઉપયોગ ટોનર તરીકે કરો.ચહેરો ધોયા પછી તેને કોટન પેડની મદદથી ચહેરા પર લગાવો.આ તમને તમારી ત્વચાને તાજગી બનાવવામાં મદદ કરી શકે છે.

4 / 5
આ માટે નારંગીના પાવડરમાં ચંદન પાવડર અને અખરોટનો પાવડર સમાન માત્રામાં મિક્સ કરો.પછી તેમાં ગુલાબજળ ઉમેરી તેની પેસ્ટ તૈયાર કરો. જો તમે ઈચ્છો તો તેમાં લીંબુના થોડા ટીપા પણ મિક્સ કરી શકો છો. હવે આ પેસ્ટને તમારી ગરદન અને ચહેરા પર લગાવો. ત્વચાના મૃત કોષોને દૂર કરવામાં આ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

5 / 5
નારંગીની છાલને સૂકવીને પીસીને તેનો ઝીણો પાવડર બનાવી લો અને તેમાં થોડું પાણી અને દહીં ઉમેરીને સ્ક્રબ બનાવો. આ પેસ્ટથી તમારા ચહેરાની ધીમે-ધીમે મસાજ કરો.આ ત્વચાના મૃત કોષોને દૂર કરવામાં મદદ કરે છે.( નોંધ :આ લેખ માત્ર જાણકારી માટે છે.સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.)

Next Photo Gallery