Gujarati NewsPhoto galleryWestern Railway Sasan Gir surat navsari train saurashtra janta train tickets time table
Western Railway : સાઉથ ગુજરાત સુરત, નવસારીથી સાસણ ગીર સુધી ફરવા જવું છે? તો આ રહી લોકલ ટ્રેન
ઉનાળાની રજાઓમાં લોકો મોટાભાગે જંગલ સફારી ફરવા જતા હોય છે. એમાં પણ આપણા એશિયાના સિંહોની તો વાત જ ના પુછો! સાઉથ ગુજરાત એટલે કે વાપી, વલસાડ, નવસારી અને સુરત થી જે લોકો જંગલ સફારીની મજા કરવા માંગતા હોય તેના માટે આ ટ્રેન સફર માટે બેસ્ટ છે.