શિયાળામાં સુરતીઓનું પસંદીદા દક્ષિણ ગુજરાતનું પ્રખ્યાત ઊંબાડિયું, જાણો કઈ રીતે બને છે

|

Jan 03, 2024 | 10:49 PM

શિયાળાની ઋતુમાં લીલા શાકભાજીની અનેક ખાવાની વેરાઈટીઓ બનતી હોય છે પરંતુ દક્ષિણ ગુજરાત અને સુરતમાં ભાઠા ગામનું ઉંબાડિયું એટલું જ ફેમસ છે ગુજરાત તેમજ આજુબાજુના રાજ્યોમાં લોકો ખાવા માટે લઈ જાય છે તેમજ વિદેશમાં પણ લોકો મોકલે છે. દક્ષિણ ગુજરાતમાં સુરત સહિત લોકો શિયાળામાં ખાસ કરીને પોંક પાપડી અને તુવેરનો વધુ પડતો ખોરાક તરીકે અને તેની વેરાઈટીજોનો ટેસ્ટ ખૂબ વિપુલ પ્રમાણમાં કરી રહ્યા છે.

1 / 5
દક્ષિણ ગુજરાતના લોકો શિયાળાની ઋતુમાં ખાસ કરીને પાપડીનું ઉંબાડિયું ખાવાનો વધુ શોખ અને સ્વાદ રાખે છે આમ પણ પાપડીના ઉંબાડિયુંનો ક્રેઝ લોકોમાં વધતો જાય છે ઉંબાડિયું બનાવવા માટે સૌપ્રથમ સારી ગુણવત્તા વાળી પાપડી નો ઉપયોગ કરવામાં આવે છે સાથે સાથે રતાળુ શક્કરિયા બટેટા મકાઈ સૂકા લસણના કડા તેમજ હવે તો લોકો ઉંબાડિયું આખા રીગણ પણ મૂકવામાં આવે છે ઉંબાડિયું સાથે સ્પેશિયલ વનસ્પતિ સહિતની લીલી ચટણી ખૂબ ખવાય છે અને એનો સ્વાદ ખૂબ જ સારો હોય છે કેટલાક સુરતી લોકો ઉંબાડિયું સાથે જુવારના રોટલા પણ ખાય છે.

2 / 5
ઉંબાડિયું બનાવવા માટે સૌપ્રથમ પાપડી રતાળુ શક્કરિયા બટેટા મકાઈ સૂકા લસણના કડા તેમજ ગ્રાહકના ડિમાન્ડ મુજબ ભરેલા રીંગણ પણ મૂકવામાં આવે છે આ બધી વસ્તુઓ માટલામાં કલહારી વનસ્પતિથી પેક કરવામાં આવે છે અને માટલાને ઊંધું મૂકી ગાયના છાણા વડે શેકવામાં આવે છે લગભગ 40 થી 45 મિનિટ શેકીને ઉંબાડિયું તૈયાર થાય છે.

3 / 5
ઉંબાડિયું ખાસ કરીને કલહરી વનસ્પતિ તેમજ અન્ય વનસ્પતિથી જ સ્વાદ અને સ્ટીમ બંને પકડે છે જો પ્રમાણ વધી જાય તો કુંભારિયાનો સ્વાદ બેસ્વાદ થઈ જાય છે માટે માપસર જ વનસ્પતિ માટલામાં મૂકવામાં આવે છે સાથે સાથે કુંભારિયાના શેકવામાં આવેલા છાણા પણ એકસરખું ટેમ્પરેચર કરવામાં આવે છે જેથી કરીને ચારે બાજુ બરોબર શેકાઈ જાય છે.

4 / 5
સુરતના ભાઠા ગામ ખાતે ઉષાબેનનું ઉંબાડિયું સુરતી લોકો માટે ખૂબ જ જાણીતું અને માનીતું થઈ ચૂક્યું છે ઉષાબેન પોતાના પરિવાર સાથે સ્પેશિયલ સુરતી પાપડીની ખેતી કરીને લોકો માટે પરિવાર સાથે પોતાના પાપડી ના ખેતરમાં બેસાડીને સુરતી ઉંબાડિયું વેચી રહ્યા છે આમ તો ઉંબાડિયું ફાફડા પાપડી કે વાલ પાપડીનું બનતું હોય છે પરંતુ ભાઠા ગામના ઉષાબેન સ્પેશિયલ સુરતી પાપડીનું ત્રણ દાણાની ઉંબાડિયું બનાવે છે ઉષાબેનની ઉંબાડિયું સાથેની ચટણી પણ ખૂબ જ વખણાય છે. 11 જેટલી વિવિધ વસ્તુઓ નાખીને ટરોટ રાજા ચટણી ગ્રાહક મિત્રોને પીરસે છે ઉંબાડિયું માટે ઉષાબેન ને ત્યાં કોઈપણ પ્રકારનું સ્ટોરેજ કરતા નથી હંમેશા ઓર્ડર પ્રમાણે તાજુ અને ગરમ ગરમ ચટણી લોકોને પીરસીને પ્રેમથી ખવડાવે છે. 300 રૂપિયા કિલો મળે છે ઉષાબેન છેલ્લા દસ વર્ષથી વધુ સમયથી ઉંબાડિયું આવે છે

5 / 5
બેનિફિટ એ છે કે હાજીરા રોડ થી રોરો ફેરીમાં જવાય છે એટલે સૌરાષ્ટ્ર તરફ જતા લોકો ફોન પર ઓર્ડર આપે છે અને પાર્સલ ભાવનગર રાજકોટ તરફ સૌરાષ્ટ્રમાં વધુ જાય છે રોજ સવારે મુંબઈ બરોડા અમદાવાદ આણંદ નડિયાદ પાર્સલોના ઓર્ડર આવે છે આજુબાજુના રાજ્ય તેમજ ફ્લાઇટની કનેક્ટિવિટી મળી જતા લોકો ફ્લાઈટના સમયે પોતાના સ્વજનો વિદેશ રહેતા હોવાથી પાર્સલ મોકલાવે છે.

Next Photo Gallery