Gujarati NewsPhoto galleryWill Rupali Ganguly leave Anupama show after joining politics Know the whole truth
‘અનુપમા’ બની BJP નેતા, શું રાજનીતિ જોઈન કરતા જ શોને કહી દેશે અલવિદા ? જાણો અહીં શું કહ્યું
પોતાના અભિનયથી દેશના લોકોનું મનોરંજન કરનાર રૂપાલી ગાંગુલી ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગઈ છે. રૂપાલીની આ નવી ઈનિંગ તેના ચાહકો માટે કોઈ મોટું સરપ્રાઈઝ છે. રૂપાલીના આ નિર્ણયને તેના ફેન્સ આવકારી રહ્યા છે. પરંતુ સાથે જ તેને ડર છે કે રાજકારણમાં આવ્યા બાદ તે પોતાની ફેવરિટ એક્ટ્રેસ 'અનુપમા'ને અલવિદા કહી શકે છે.