6 / 6
ઘરોમાં સ્માર્ટ બલ્બ : આપણા ઘરોમાં હાજર બલ્બને સ્માર્ટ LED બલ્બથી બદલવા જોઈએ. જેથી આ બલ્બને સ્માર્ટફોનથી પણ કંટ્રોલ કરી શકાય. આસિસ્ટન્ટની મદદથી બોલીને સ્માર્ટ બલ્બને બંધ અને ચાલુ કરી શકાય છે. આ ઉપરાંત જ્યારે લાઇટ ચાલુ રાખવામાં આવે છે, જો ત્યાં કોઈ વ્યક્તિ દેખાતું ન હોય તો તે આપમેળે બંધ થઈ જાય છે. Philips, MI, Syska જેવી કંપનીઓના બલ્બ માત્ર 500 રૂપિયામાં ઉપલબ્ધ છે.