Video : ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં, PM મોદીના હાથ મજબૂત કરવા કરી અપીલ
મળતી માહિતી મુજબ એક તરફ ક્ષત્રિયોના વિરોધ વચ્ચે કચ્છ, ગોંડલ, ભાવનગર,અને દાંતાથી કેટલાક રાજવીઓ ભાજપને સમર્થન આપ્યુ છે. તેમણે અપીલ કરી છે કે બધુ જૂનું ભુલીને નરેન્દ્ર મોદીના હાથ મજબુત કરો. નાના-મોટા વિવાદોને પડતા મુકીને રાષ્ટ્રહીત વિશે વિચારવા આંદોલનકારીઓને અપીલ કરી છે
લોકસભાની ચૂંટણીને લઈને આજે રાજ્ય સહિત દેશમાં જોર-શોરથી તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે ગુજરાતમાં રુપાલાના નિવેદનના કારણે વિવાદ વકર્યો હતો. જે બાદ ક્ષત્રિયોને મનાવવા ભાજપ તનતોડ મહેનત કરી રહી છે. આ બધાની વચ્ચે હવે રાજવી પરિવાર ભાજપના સમર્થનમાં આવ્યા છે. મળતી માહિતી મુજબ 45થી વધુ રાજવીઓએ પીએમ મોદીને સમર્થન આપ્યું હતુ.
રાજવીઓ ભાજપને સમર્થન આપ્યુ
ભાજપ, કચ્છ, ગોંડલ, દાંતાથી રાજવીઓ ભાજપને ખુલ્લુ સમર્થન આપી રહ્યા છે. મળતી માહિતી મુજબ એક તરફ ક્ષત્રિયોના વિરોધ વચ્ચે કચ્છ, ગોંડલ, ભાવનગર,અને દાંતાથી કેટલાક રાજવીઓ ભાજપને સમર્થન આપ્યુ છે. તેમણે અપીલ કરી છે કે બધુ જૂનું ભુલીને નરેન્દ્ર મોદીના હાથ મજબુત કરો. નાના-મોટા વિવાદોને પડતા મુકીને રાષ્ટ્રહીત વિશે વિચારવા આંદોલનકારીઓને અપીલ કરી છે. આ મુદ્દે ભેગા થઈને પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જેમાં તેમને કહ્યું હતુ કે પીએમ મોદીએ સનાતન ધર્મની રક્ષા કરી છે.
‘જૂનું ભુલીને નરેન્દ્ર મોદીના હાથ મજબુત કરો’
મળતી માહિતી મુજબ એક તરફ ક્ષત્રિયોના વિરોધ વચ્ચે કચ્છ, ગોંડલ, ભાવનગર,અને દાંતાથી કેટલાક રાજવીઓ ભાજપને સમર્થન આપ્યુ છે. તેમણે અપીલ કરી છે કે બધુ જૂનું ભુલીને નરેન્દ્ર મોદીના હાથ મજબુત કરો. નાના-મોટા વિવાદોને પડતા મુકીને રાષ્ટ્રહીત વિશે વિચારવા આંદોલનકારીઓને અપીલ કરી છે. આ મુદ્દે ભેગા થઈને પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જેમાં તેમને કહ્યું હતુ કે પીએમ મોદીએ સનાતન ધર્મની રક્ષા કરી છે.