2024ના ચોમાસાની શરુઆત ક્યારે? અંબાલાલે કરી આગાહી, જુઓ

2024ના ચોમાસાની શરુઆત ક્યારે? અંબાલાલે કરી આગાહી, જુઓ

TV9 Gujarati
| Edited By: | Updated on: May 10, 2024 | 3:31 PM

અખાત્રીજના દિવસે ખેડૂતોને માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. અખાત્રીજે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, ચોમાસું વહેલું આવી શકે છે. 2024 નું ચોમાસું ખેડૂતો માટે સારું ચોમાસું રહેવાનું પણ અનુમાન કરવામાં આવ્યું છે. દરિયાના પવનમાં મોટો ફેરફાર થઈ શકે છે અને જેને લઈ ચોમાસું વહેલા આવવાની શક્યતાની આગાહી અંબાલાલે કરી છે.

અખાત્રીજના દિવસે ખેડૂતોને માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. અખાત્રીજે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, ચોમાસું વહેલું આવી શકે છે. 14 જૂન સુધીમાં ગુજરાત પહોંચી શકે છે નૈઋત્યનું ચોમાસું. દરિયાના પવનમાં મોટો ફેરફાર થઈ શકે છે અને જેને લઈ ચોમાસું વહેલા આવવાની શક્યતાની આગાહી અંબાલાલે કરી છે.

આમ 2024 નું ચોમાસું ખેડૂતો માટે સારું ચોમાસું રહેવાનું પણ અનુમાન કરવામાં આવ્યું છે. જુલાઈ અને ઓગષ્ટમાં મહિના દરમિયાન પણ ખેડૂતોએ વરસાદની રાહ નહીં જોવી પડે એવી આગાહી પણ દર્શાવવામાં આવી છે. ચોમાસાની શરુઆતથી જ વાવણીલાયક વરસાદ રહેવાની પણ આગાહી અંબાલાલ પટેલે કરી છે. આમ અખાત્રીજના દિવસે જ સારા સમાચાર અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોને આપ્યા છે.

આ પણ વાંચો:  FBI 9 વર્ષથી શોધે છે ગુજરાતી યુવકને, માહિતી બદલ રુપિયા 20800000 લાખનું ઈનામ! જાણો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: May 10, 2024 03:30 PM
g clip-path="url(#clip0_868_265)">