સુરત : વેસુ વિસ્તારમાંથી પોલીસે સટ્ટાકાંડ ઝડપી પાડી ત્રણની ધરપકડ કરી, જુઓ વીડિયો
સુરત: ક્રાઇમ બ્રાન્ચના હાથે મોટી સફળતા લાગી છે. સુરતના વેસુ વિસ્તારમાંથી પોલીસે મોટું સટ્ટાકાંડ ઝડપી પાડ્યું છે. ડમી સીમકાર્ડથી સમગ્ર કાંડ ચાલતું હતું. પોલીસ દ્વારા આ ગુનામાં ત્રણ બુકીની ધરપકડ કરવામાં આવી છે.

સોશિયલ મીડિયાના રીલ સ્ટાર ચિન્ટુ ભાઈજી અને ગજાનંદ ટેલરની પોલીસ દ્વારા ધરપકડ કરાઈ છે. ક્રિકેટ,કેસિનો,ટેનિસ,ફૂટબોલ હોકી, કબડી જેવી ઈનટેનશનલ ગેમ પર સટ્ટારેકેટ ચાલતું હતું. ડમી સીમકાર્ડના આધારે સમગ્ર સટ્ટાકાંડ ચાલતું હતું. રાજકોટ,અમદાવાદ ,અમરેલ મહેસાણા,પાટણના પાંચ બુકી પણ પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરાયા છે. સૂરતમાંથી પકડાયેલા ત્રણ પૈકી એક ગજાનંદ ટેલર માસ્ટર માઈન્ડ છે. આગામી દિવસોમાં આ ગુનામાં વધુ ખુલાસા થઈ શકે છે.
Published on: Feb 09, 2024 09:04 AM
Latest Videos