સુરત વીડિયો : કાળઝાળ ગરમીમાં રાહત મેળવવા આઇસક્રીમ ખાઈને  બીમારીને આમંત્રણ તો નથી આપતા ને!

સુરત વીડિયો : કાળઝાળ ગરમીમાં રાહત મેળવવા આઇસક્રીમ ખાઈને બીમારીને આમંત્રણ તો નથી આપતા ને!

Baldev Suthar
| Edited By: | Updated on: May 10, 2024 | 6:12 PM

સુરત : સરકારી તંત્રે લીધેલા 25 પૈકી ૧૦ નમૂના ફેઈલ ગયા છે અને આઈસ્ક્રીમ ખાવાલાયક ન હોવાનું સામે આવ્યું છે. ઉનાળામાં દરરોજના સેંકડો સ્કૂપણું વેચાણ કરી નાખતા આ આઈસ્ક્રીમ પાર્લર લોકોને ગરમીમાં રાહત નહિ પણ બીમારી આપી રહ્યા છે.

સુરત : સુરતમાં આરોગ્યવિભાગે આઈસ્ક્રીમ વિક્રેતાઓને ત્યાંથી લીધેલા નમૂના નિષ્ફ્ળ જતા ચિંતા જન્મી છે. સરકારી તંત્રે લીધેલા 25 પૈકી ૧૦ નમૂના ફેઈલ ગયા છે અને આઈસ્ક્રીમ ખાવાલાયક ન હોવાનું સામે આવ્યું છે. ઉનાળામાં દરરોજના સેંકડો સ્કૂપનું  વેચાણ કરી નાખતા આ આઈસ્ક્રીમ પાર્લર લોકોને ગરમીમાં રાહત નહિ પણ બીમારી આપી રહ્યા છે.

ઉનાળામાં કાળઝાળ ગરમી વચ્ચે આઈસ્ક્રીમ ઠંડક આપે છે. હાલમાં 40 ડિગ્રી સુધી નોંધાતી ગરમીમાં લોકો આઈસ્ક્રીમ ખાવાનું વધુ પસંદ કરે છે. આ આઈસ્ક્રીમની ગુણવત્તા તપાસવા આરોગ્ય વિભાગે 25 સ્થળોએ નમુમા લીધા હતા જે પૈકી 10 ફેઈલ ગયા છે.

આ પણ વાંચો : ભરૂચ : RTE ના બાળકો સાથે ભેદભાવના મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ કર્યા, જુઓ વીડિયો

Published on: May 10, 2024 06:05 PM
g clip-path="url(#clip0_868_265)">