Valsad : SOGએ નશાકારક કફ સીરપની 115 બોટલ પકડી, એક આરોપીની ધરપકડ, જુઓ Video
ગુજરાતમાં અલગ અલગ સ્થળેથી નશાકારક સિરપ મળવાનો સિલસિલો રોકાવાનું નામ નથી લઇ રહ્યો. હવે વલસાડમાંથી નશાકારક કફ સીરપનો જથ્થો ઝડપાયો છે. આ મામલામાં એક વ્યક્તિની ધરપકડ પણ કરવામાં આવી છે.
ગુજરાતમાં અલગ અલગ સ્થળેથી નશાકારક સિરપ મળવાનો સિલસિલો રોકાવાનું નામ નથી લઇ રહ્યો. હવે વલસાડમાંથી નશાકારક કફ સીરપનો જથ્થો ઝડપાયો છે. આ મામલામાં એક વ્યક્તિની ધરપકડ પણ કરવામાં આવી છે.
આ પણ વાંચો- Lok Sabha Election 2024 LIVE Updates : ‘લોકશાહીને મજબૂત કરો’, PM મોદીએ મતદાન કરવાની અપીલ કરી
વલસાડ SOGએ નશાકારક કફ સીરપનો જથ્થો ઝડપી પાડ્યો છે. અતુલ ફાસ્ટગેટ ખાતે આવેલા એપાર્ટમેન્ટમાંથી જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. રત્નગીરી પ્લાઝા એપાર્ટમેન્ટમાં બાતમીના આધારે રેડ પાડી હતી. 115 જેટલી બોટલ સહિત 28 હજારથી વધુ રુપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. સાથે જ SOG એ પ્રેમચંદ શર્મા નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest Videos