એક વ્યક્તિએ પુસ્તક લખીને 150 લોકોની જિંદગી સુધારી, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરીયલ કોઈ સરકારી નોકરીથી ઓછી નથી

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 15 વર્ષથી સતત ચાહકોનું મનોરંજન કરી રહી છે. અસિત મોદીના આ પ્રોજેક્ટની સ્ટોરી પ્રખ્યાત પદ્મશ્રી લેખક તારક મહેતાએ લખી છે. જો કે હવે આ સિરિયલને અન્ય લેખકોની ટીમ દ્વારા આગળ વધારવામાં આવી રહી છે,

એક વ્યક્તિએ પુસ્તક લખીને 150 લોકોની જિંદગી સુધારી, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરીયલ કોઈ સરકારી નોકરીથી ઓછી નથી
Follow Us:
| Updated on: Dec 26, 2023 | 1:59 PM

લોકપ્રિય ટીવી સિરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જે એક વ્યક્તિથી પ્રેરિત થઈ બનાવી છે. તેનો 26 ડિસેમ્બર 1929ના રોજ જન્મ થયો છે પરંતુ આજે પણ તેના દ્વાર લખાયેલા પુસ્તકથી 150 લોકોનું ઘર ચાલી રહ્યું છે. આજથી 52 વર્ષ પહેલા એટલે કે, વર્ષ 1971માં ગુજરાતી લેખક તારક મહેતાને સાપ્તાહિક સમાચાર ચિત્રલેખામાં દુનિયાને ઉંધા ચશ્મા નામથી કોલમ લખવાનું શરુ કર્યું હતુ. આ કોલમને મેળાવીને એક પુસ્તક બન્યુ તેમજ આ પુસ્તકથી અસિત કુમાર મોદીએ સોની સબ ટીવી માટે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા બનાવી હતી.

જાણો તારક મહેતાએ કેવી રીતે 150 લોકોને લાઈમ લાઈટમાં લાવ્યા

કહેવામાં આવે છે કે, એન્ટરટેનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં કોઈ વાતની ગેરંટી હોતી નથી. જોર શોર થનારા શોનું 3-4 મહિનામાં પૈકઅપ થઈ જાય છે. પરંતુ તારક મહેતાએ અસિત મોદીને પોતાના પુસ્તકની સાથે એકએવી હિટ ફોર્મૂલા આપી છે કે, છેલ્લા 15 વર્ષથી ટીઆરપી પુરજોશમાં જોવા મળી રહી છે. આ સિરીયલ હજુ પણ ચાલી રહી છે. લોકો પસંદ પણ કરી રહ્યા છે.

testingggg
test schedule
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજી પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
આજનું રાશિફળ તારીખ : 14-05-2024

આનું કારણ છે નીલા ટેલીફિલ્મસના આ શોમાં કામ કરનાર લોકો માટે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા કોઈ સરકારી નોકરીથી ઓછી નથી. અહિ લોકોને અઠવાડિયામાં એક વખત બ્રેક મળે છે. પોલિસી પ્રમાણે પૈસા પણ મળે છે.

ગુજરાતી લેખકે દેશનું દિલ જીતી લીધું

ગુજરાતી રાઈટર તારક મહેતાએ લખેલા આ શો માત્ર ગુજરાતથી જ નહિ આખા દેશમાંથી પ્રેમ મળી રહ્યો છે. કારણ કે, આ શો મુંબઈના ગોકુલધામ સોસાયટીની સ્ટોરી બતાવવામાં આવી રહી છે પરંતુ આ સોસાયટીમાં ગુજરાતી જેઠાલાલની સાથે મરાઠી ભીંડે યુપીના પત્રકાર પોપટલાલ, પંજાબના સોઢી તો બંગાળની બબિતાજી જેવા અનેક શહેરોમાંથી આવનાર લોકો વસે છે.

આ પણ વાંચો : દુઆ લીપા રજાઓ ગાળવા ભારત આવી, ફોટોમાં રાજસ્થાનમાં મસ્તી કરતી જોવા મળી હતી

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
"મેન્ટરિંગ બિયોન્ડ AI" પુસ્તકનું જે એમ વ્યાસના હસ્તે કરાયું વિમોચન
g clip-path="url(#clip0_868_265)">