સાઉદી અરેબિયામાં ખુલશે દારૂની પહેલી દુકાન, જાણો કોણ ખરીદી શકશે ?

સાઉદી અરેબિયામાં દારૂની દુકાન ખોલવાના નિર્ણયને ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન દ્વારા લેવામાં આવેલા સુધારાના પગલાં સાથે જોડવામાં આવી રહ્યો છે. એવું માનવામાં આવે છે કે સાઉદી અરેબિયા ઉપર લાગેલા રૂઢિચુસ્ત મુસ્લિમ દેશનું લેબલ હટાવવા માંગે છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે ચેતવણી આપી છે કે દારૂ પીવા બદલ ધરપકડ કરાયેલા અને દોષિત લોકોને લાંબી જેલની સજા, ભારે દંડ અને દેશનિકાલનો સામનો કરવો પડી શકે છે.

સાઉદી અરેબિયામાં ખુલશે દારૂની પહેલી દુકાન, જાણો કોણ ખરીદી શકશે ?
સાઉદી અરેબિયામાં 70 વર્ષ બાદ ખુલશે દારુની દુકાન
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 25, 2024 | 8:24 AM

સાઉદી અરેબિયામાં 70 વર્ષમાં પહેલીવાર દારૂની દુકાન ખોલવામાં આવશે. બુધવારે એક રાજદ્વારીએ કહ્યું કે આ સામાજિક ઉદારીકરણ તરફનું બીજું પગલું છે. રિયાધમાં સ્ટોરનું ઉદઘાટન એવા સમયે થયું છે જ્યારે સાઉદી અરેબિયાના સ્પષ્ટવક્તા ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને તેની અર્થવ્યવસ્થાને ક્રૂડ ઓઇલથી ધીમે ધીમે દૂર કરવાની મહત્વાકાંક્ષી યોજનાઓના ભાગરૂપે રાજ્યને પ્રવાસન અને વેપારના કેન્દ્રમાં પરિવર્તિત કરવાનું લક્ષ્ય રાખ્યું છે.

આ સ્ટોર વિશિષ્ટ રીતે બિન-મુસ્લિમ રાજદ્વારીઓને સેવા આપશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગ્રાહકોએ દારૂ ખરીદવા માટે એક એપ દ્વારા રજીસ્ટ્રેશન કરાવવું પડશે. આ પછી, વિદેશ મંત્રાલય પાસેથી ક્લિયરન્સ કોડ મેળવવો પડશે. આ સાથે ગ્રાહકો મર્યાદિત માત્રામાં જ દારૂ ખરીદી શકશે.

ડિપ્લોમેટિક ક્વાર્ટરમાં સ્ટોર ખોલવામાં આવશે

અત્રે ઉલ્લેખનીય છે કે, ગ્રાહકો એક નિશ્ચિત માસિક ક્વોટા અનુસાર જ દારૂ ખરીદી શકશે. સાઉદી સરકારે આ પગલું ‘વિઝન 2030’ હેઠળ ઉઠાવ્યું છે. આ સ્ટોર રિયાધના રાજદ્વારી ક્વાર્ટરમાં ખોલવામાં આવશે, જ્યાં દૂતાવાસો અને રાજદ્વારીઓ નજીકમાં રહે છે. હાલમાં એ સ્પષ્ટ નથી કે અન્ય બિન-મુસ્લિમ સ્થળાંતરીઓ અહીં આવી શકે છે કે નહીં. તમને જણાવી દઈએ કે સાઉદી અરેબિયામાં લાખો વિદેશીઓ રહે છે. જેમાંથી મોટાભાગના એશિયા અને ઇજિપ્તના મુસ્લિમ કામદારો છે.

testingggg
test schedule
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજી પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
આજનું રાશિફળ તારીખ : 14-05-2024

દારૂની દુકાન ખોલવાના નિર્ણયને ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન દ્વારા લેવામાં આવેલા સુધારાના પગલાં સાથે જોડવામાં આવી રહ્યો છે. એવું માનવામાં આવે છે કે સાઉદી અરેબિયા રૂઢિચુસ્ત મુસ્લિમ દેશનું લેબલ હટાવવા માંગે છે.

અમેરિકાએ ચેતવણી આપી

યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે ચેતવણી આપી છે કે દારૂ પીવાના આરોપમાં ધરપકડ કરાયેલા અને દોષિત ઠરેલા લોકોને લાંબી જેલની સજા, ભારે દંડ, જાહેરમાં કોરડા મારવા અને દેશનિકાલનો સામનો કરવો પડી શકે છે. ઇસ્લામમાં દારૂ પીવાને હરામ માનવામાં આવે છે. સંયુક્ત આરબ અમીરાતમાં તેના પડોશી દેશો કુવૈત અને શારજાહ સાથે, સાઉદી અરેબિયા દારૂ પર પ્રતિબંધ મૂકનારા વિશ્વના કેટલાક દેશોમાંનો એક છે.

દારૂ પર પ્રતિબંધ

સાઉદી અરેબિયાએ 1950 ના દાયકાની શરૂઆતથી દારૂ પર પ્રતિબંધ મૂક્યો છે. સાઉદી અરેબિયાના સ્થાપક, તત્કાલિન રાજા અબ્દુલ અઝીઝે 1951ની એક ઘટના બાદ દારુનું વેચાણ અટકાવી દીધું હતું જેમાં તેમના એક પુત્ર, પ્રિન્સ મિશારીએ નશામાં ધૂત થઈને જેદ્દાહમાં બ્રિટિશ વાઇસ કોન્સલ સિરિલ ઉસ્માનને મારવા માટે હથિયારનો ઉપયોગ કર્યો હતો.

અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
"મેન્ટરિંગ બિયોન્ડ AI" પુસ્તકનું જે એમ વ્યાસના હસ્તે કરાયું વિમોચન
g clip-path="url(#clip0_868_265)">