Heart Touching Shayari : હમ તો બસ ખોયે હી રહતે હૈ તેરી યાદો મેં, પતા નહી કબ દીન હોતા હૈ કબ..વાંચો શાયરી
આ પોસ્ટમાં અમે તમારા માટે કેટલીક શ્રેષ્ઠ હાર્ટ ટચિંગ શાયરી લાવ્યા છીએ. આવી હૃદયસ્પર્શી ઈમોશન્સ જોવા મળશે.
શાયરી કે કવિતા વાંચવી અને લખવી એ ઘણીવાર લાગણીઓને સુંદર રીતે વ્યક્ત કરવાની એક આકર્ષક રીત છે. આ કળા વ્યક્તિની અંદર છુપાયેલી લાગણીઓ જેમ કે પ્રેમ, દુઃખ, ખુશી, ઉત્તેજના અને અફસોસને વ્યક્ત કરવાનું માધ્યમ છે. શાયરી દ્વારા, તમે તમારી લાગણીઓને વ્યક્ત કરી શકો છો અને તેને અન્ય લોકો સાથે શેર કરી શકો છો, જે તમારા સંબંધોને વધુ ગાઢ બનાવે છે. તે સાહિત્યિક અભિવ્યક્તિ અને લેખન અને વાંચનની સુંદર રીત તરીકે પણ મહત્વપૂર્ણ છે.
- તુજે દેખના હી તો જીંદગી કા કિસ્સા હૈ મેરા, તૂ જીંદગી કા એક એહમ હિસ્સા હૈ મેરા
- હમ તો બસ ખોયે હી રહતે હૈ તેરી યાદો મેં, પતા નહી કબ દીન હોતા હૈ કબ રાત હોતી હૈ.
- તુમ્હે યાદ કીયે બીના કૈસે સો જાઉં, તુજસે બાત ના હો તો નિંદ નહીં આતી મુજે.
- તુમ્હારી મુસ્કુરાહટ સે, મુજે જીને કી ઉમ્મીદ મિલતી હૈ.
- પ્રેમ કોઈ એસી ચિઝ નહી જીસે ચાહો ઔર પાલો, યહ આપકો તબ ઢૂંઢતા હૈ જબ આપકો ઉમ્મીદ ભી નહીં હોતી.
- આપકી ઉપસ્થિતિ મેરી પસંદીદા જગહ હૈ, જહાં તુ હો બસ વહા મેરી ખુશીયો સે ભરી સુબહ હૈ.
- આપકી આંખો મેં, મૈં વહ દુનિયા દેખતા હૂં, જિસકા મૈંને હમેંશા ખ્વાબ સજાયા હૈ.
- જબ તક આસમાન મેં સિતારે રહેંગે, તબ તક હમ સિર્ફ તુમ્હારે રહેંગે.
- ગુસ્સા હોને પર ભી પરવાહ કરતે રહેના, હકીકત યહીં પ્યાર ભી યહીં.
- જબ ભી મુજે દેખ કે વો મુસ્કુરાતી હૈ, મેરા દિલ ઉસે દેખ જોરો સે ધડકને લગતા હૈ