અમદાવાદથી આ સ્થળ અંદાજે 85 કિલોમીટર દુર આવેલું છે. જેનું નામ ઝાંઝરી ધોધ છે. અમદાવાદથી અહિ પહોંચવા માટે કુલ 3 કલાકનો સમય લાગશે. વાત્રક નદીનો આ શાનદાર ધોધ લોકોનું મન આકર્ષિ લે છે. જો તમારા બાળકો ગરમીમાં વોર્ટર પાર્ક જવાની જીદ કરી રહ્યા છે, તો એક વખત અહિ જરુર જવું જોઈએ. (photo : seawatersports.com)