Zindagi shayari : કલ કી બાત ક્યો કરે અગર આજ સુહાના હૈ, હસના હૈ ઔર હસાના હૈ જિંદગી કા યહી ફસાના હૈ..વાંચો શાયરી
આ પોસ્ટમાં અમે કેટલીક જબરદસ્ત જિંદગી શાયરી લઈને આવ્યા છીએ, મિત્રો, દરેક વ્યક્તિને તેના જીવની ઘણો પ્રેમ હોય છે પરંતુ ઘણી વખત આપડે આપડી પર્સનલ કે પ્રોફેશન લાઈફની કંટાડી જતા હોય છે પણ ડિમોટીવેટ થવાની કોઈ જરુર નથી આ શાયરી તમને સાચો માર્ગ બતાવામાં મદદ કરશે
જીવન જીવવું સહેલું નથી. જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ આવે છે. પરંતુ જે બહાદુરીથી તેનો સામનો કરે છે તે સિકંદર બની જાય છે. જીવનને સરળ બનાવવા માટે આના પર ઘણું લખાયું છે.
ઘણી વખત એવું લાગે છે કે જીવન નકામું છે, આપણે કંઈ કરી શકતા નથી, આ ફક્ત તમારી સાથે નહીં દરેકની સાથે થાય છે ત્યારે જીવનમાં ઘણી ધીરજ સાથે દરેક કામ લેવું. ક્યારેક નિરાશા મળે છે તો ક્યારેક સફળતા પણ મળે છે. કહેવાય છેને કે રાતનો ઘોર અંધકાર બાદ સવારનો સૂરજ જરુર ઉગે છે. ત્યારે જીવન પર લખાયેલી શાયરી વાંચો અહીં
- કભી ખોલે તો કભી ઝુલ્ફ કો બિખરાયે હૈ, ઝિંદગી શામ હૈ ઔર શામ ઢલી જાયે હૈ.
- પહેલે સે ઉન કદમોં કી આહટ જાન લેતે હૈ, તુજે એ ઝિંદગી હમ દૂર સે પહેચાન લેતે હૈ.
- હૈ અજીબ શહેર કી જિંદગી ના સફર રહા ના કાયમ હૈ, કહી કરોબાર સી દોપહેર કહી બદ-મિજાઝ સી શામ હૈ.
- છોડ યે બાત કે મિલે ઝખ્મ કહાં સે મુઝકો, જિંદગી ઇતના બાતા કિતના સફર બાકી હૈ.
- દેખા હૈ જિંદગી કો કુછ ઇતના કરીબ સે, ચેહરે તમામ લગને લગે હૈં અબ તો અજીબ સે.
- શતરંજ ખેલ રહી હૈ મેરી જીંદગી કુછ ઇસ તરહ, કભી તેરી મોહબ્બત માત દેતી હૈ કભી મેરી કિસ્મત.
- જો લમ્હા સાથ હૈ ઉસે જી ભર કે જી લેના, યે કમબખ્ત ઝિંદગી ભરોસે કે કાબિલ નહીં હૈ.
- મુઝ સે નારાજ હૈ તો છોડ દે તન્હા મુઝકો, એ જિંદગી, મુઝે રોજ રોઝ તમાશા ના બનાયા કર.
- ફુરસત મિલે જબ ભી તો રંજીશેં ભુલા દેના, કૌન જાને સાંસો કી મોહલતેં કહાં તક હૈ.
- પઢને વાલોં કી કમી હો ગયી હૈ આજ ઇસ જમાને મેં… વર્ના મેરી જીંદગી કા હર પન્ના, પુરી કિતાબ હૈ!