લોકશાહીનો પર્વ એટલે મતદાન ત્યારે આજે ત્રીજા તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે. જેમાં ગુજરાતભરમાં લોકો વહેલી સવારથી જ મતદાન કરવા પહોચી રહ્યા છે. કાળઝાળ ગરમી વચ્ચે પણ મતદાન કરવાને લઈને લોકોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે. ત્યારે જૂનાગઢમાં અનોખું મતદાન મથક ઉભુ કરવામાં આવ્યું છે.