માર્કેટમાં વેચવાલી વચ્ચે આ ગુજરાતની કંપનીના 10.81 રૂપિયાના શેર ખરીદવા પડાપડી, IPOએ બનાવ્યા હતા માલામાલ
જો આપણે આ ગુજરાતીની કંપનીના પેટર્ન જોઈએ તો પ્રમોટરો માર્ચ 2024 સુધી 62.12 ટકા હિસ્સો ધરાવે છે. તે જ સમયે, લગભગ 37.88 ટકા હિસ્સો જાહેર શેરધારકો પાસે છે. ટ્રેડિંગ દરમિયાન આ શેરની કિંમત 11.07 રૂપિયા પર પહોંચી ગઈ છે. મે 2023માં આ શેર 13.25 રૂપિયા પર પહોંચ્યો હતો. આ શેરની 52 સપ્તાહની ઊંચી સપાટી છે.
Most Read Stories