Gujarati NewsPhoto galleryAs soon as the positive signal was received investors bought the stock the price rose 19 percent in a single day
પોઝિટિવ સિગ્નલ મળતાં જ રોકાણકારો આ શેર પર તૂટી પડ્યા, એક જ દિવસમાં ભાવ 19 ટકા વધ્યો
આ કંપનીનો નફો 31 માર્ચ, 2024ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં 21 ટકા ઘટીને 2,038 કરોડ થયો છે. ગયા નાણાકીય વર્ષ 2022-23ના સમાન ત્રિમાસિક ગાળામાં કંપનીનો નફો રૂ. 2,583 કરોડ હતો. 10 મેના રોજ લગભગ 19 ટકા વધીને 540.95 રૂપિયાની 52 સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો.