દરેક વ્યક્તિ ચાહે છે કે તેનો ચેહરો ગ્લો કરે, આથી તેને યોગ્ય રીતે સાફ કરવાની સાથે ચહેરાને ડીપ ક્લીનની પણ જરૂર હોય છે. ચહેરાને ચમકદાર રાખવા માટે પોષણ પણ જરૂરી છે. ફેશિયલ ડીપ ક્લીનની સાથે પોષણની જરૂરિયાતને વધુ સારી રીતે પૂર્ણ કરે છે. કદાચ તેથી જ દરેક ત્વચારોગ વિજ્ઞાની ફેશિયલ કરાવવાની ભલામણ કરે છે. પરંતુ શું ફેશિયલ કરાવવું યોગ્ય છે, તેમજ કઈ ઉંમર પછી ફેશિયલ કરાવવું અને કેટલી વખત કરાવવું જોઈએ, જાણો અહીં સમગ્ર માહીતી. (ફોટો ક્રેડિટ- Freepik)