Sagar Solanki |
Jan 26, 2024 | 11:20 PM
બિગ બોસની કન્ટેસ્ટન્ટ મન્નરા ચોપરાના આ હોટ તસવીરો જોયા બાદ ફેન્સ નજર નથી હટાવી રહ્યા.
28મી જાન્યુઆરીએ રવિવારે બિગ બોસની ફિનાલે છે જેમાં મન્નરા ચોપરાનું નામ પણ ટોપ 5 ફાઇનલિસ્ટમાં સામેલ છે, આ દરમિયાન એવી અટકળો પણ લગાવવામાં આવી રહી છે કે મન્નરા ટ્રોફી પણ જીતી શકે છે.
તમને જણાવી દઈએ કે મન્નરા ચોપરા અભિનેત્રી પ્રિયંકા ચોપરાની કાઝીન બહેન છે અને તાજેતરમાં જ પ્રિયંકા પણ મન્નરાને સપોર્ટ કરતી જોવા મળી હતી.
બિગ બોસને તેના ટોચના 5 ફાઇનલિસ્ટ મળ્યા છે, જેમાં મન્નારા ચોપરા, મુનાવર ફારૂકી, અંકિતા લોખંડે, અભિષેક કુમાર અને અરુણ માશેટ્ટી સિવાય સમાવેશ થાય છે.
તમને જણાવી દઈએ કે મન્નરા ચોપરા પણ પ્રિયંકા ચોપરાની જેમ બોલ્ડ અને ગ્લેમરસ છે, જે આ તસવીરોમાં સ્પષ્ટ જોઈ શકાય છે.
મન્નરા ચોપરા ડેનિમ જીન્સ અને ડીપ નેક ક્રોપ ટોપમાં કર્વી ફિગર ફલોનટ કરતી જોવા મળે છે.
તમને જણાવી દઈએ કે મન્નરા ચોપરા ટ્રેડિશનલથી લઈને વેસ્ટર્ન દરેક લુકમાં અપ્સરા લાગે છે, મન્નરા ચોપરાનું ઈન્સ્ટાગ્રામ ઘણા હોટ અને બોલ્ડ ફોટાઓથી ભરેલું છે.