બિગ બોસ

બિગ બોસ

બિગ બોસ એ ટીવી જગતનો સૌથી ફેમસ અને મોસ્ટ કોન્ટ્રોવર્શિયલ રિયાલિટી શો છે. છેલ્લા ઘણા સમયથી સલમાન ખાન જેવો સુપરસ્ટાર તેને હોસ્ટ કરી રહ્યો છે, જેના કારણે તેની ફેન ફોલોઈંગ ઘટવાને બદલે દર વર્ષે વધી રહી છે. બિગ બોસની શરૂઆત મૂળ હિન્દી ભાષામાં કરવામાં આવી હતી અને ત્યારબાદ કન્નડ , બંગાળી , તમિલ , તેલુગુ , મરાઠી અને મલયાલમ સહિત સાત ભારતીય ભાષાઓમાં વિસ્તરણ કરવામાં આવ્યું છે . આ વખતે બિગ બોસની 17મી સિઝન શરૂ થઈ રહી છે. આ વખતે બિગ બોસની થીમ પણ અલગ છે અને સલમાન ફરી એકવાર અલગ અંદાજમાં જોવા મળી રહ્યો છે.

બિગ બોસની થીમ દરેક વખતે અલગ અને યુનિક હોય છે. આ વખતે પણ આવી જ વ્યવસ્થા કરવામાં આવી છે. આ વખતે શોમાં કપલ અને સિંગલ લોકોની એન્ટ્રી કરવામાં આવી છે. શોની થીમ કપલ વર્સિસ સિંગલ રાખવામાં આવી છે. આ સિવાય બિગ બોસમાં ઘણા સિંગલ કન્ટેસ્ટેન્ટ પણ જોવા મળશે. આ વખતે શોમાં બિગ બોસના ત્રણ અવતાર જોવા મળ્યા છે. દિમાગ, દિલ અને દમ.

બિગ બોસની છેલ્લી સીઝન ફેમસ રેપર એમસી સ્ટેને પોતાના નામે કરી હતી. તેને તેના નજીકના મિત્ર શિવ ઠાકરેને હરાવીને બિગ બોસની ચમકતી ટ્રોફી જીતી હતી. તાજેતરમાં જ સમાપ્ત થયેલ બિગ બોસ ઓટીટીની બીજી સીઝનનું ટાઈટલ યુટ્યુબર એલ્વિશ યાદવે જીત્યું હતું.

Read More
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
"મેન્ટરિંગ બિયોન્ડ AI" પુસ્તકનું જે એમ વ્યાસના હસ્તે કરાયું વિમોચન
g clip-path="url(#clip0_868_265)">