ના શાહરુખ, ના સલમાન…બોલિવૂડના આ સુપરસ્ટાર પાસે છે સૌથી મોંઘી Rolls Royce કાર

રોલ્સ રોયસ કારની ગણતરી વિશ્વની સૌથી મોંઘી કારોમાં થાય છે. કસ્ટમાઇઝેશન સર્વિસને કારણે મોટા મોટા અમીર લોકો આ રોલ્સ રોયસના દિવાના છે. રોલ્સ રોયસ બોલિવૂડમાં પણ જબરદસ્ત લોકપ્રિયતા ધરાવે છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે કયા બોલિવૂડ એક્ટર પાસે સૌથી મોંઘી રોલ્સ રોયસ કાર છે.

| Updated on: Mar 31, 2024 | 7:12 PM
Ajay Devgn : બોલિવૂડના ખ્યાતનામ અભિનેતા અજય દેવગણ પણ એક લક્ઝરી રોલ્સ રોયસના માલિક છે. તેમની પાસે Rolls Royce Cullinan કાર છે. વિશ્વની સૌથી મોંઘી SUVમાં તેનો સમાવેશ થાય છે. તેની કિંમત લગભગ 6.9 કરોડ રૂપિયા છે.

1 / 6
Hrithik Roshan : બોલિવૂડનો હેન્ડસમ હંક હૃતિક રોશન પણ Rolls Royceના દીવાના છે. હૃતિક ફરી એકવાર આગામી ફિલ્મ ક્રિશ 4માં દર્શકોનું મનોરંજન કરશે. હૃતિક પાસે Rolls Royce Ghost Series II કાર છે, જેની કિંમત લગભગ 7 કરોડ રૂપિયા છે.

2 / 6
Sanjay Dutt : સંજુના નામથી પ્રખ્યાત સંજય દત્ત પણ રોલ્સ રોયસના જૂના ફેન છે. સંજય દત્તના કાર કલેક્શનમાં ઘણી લક્ઝરી કારનો સમાવેશ થાય છે, પરંતુ Rolls Royce Ghostની વાત અલગ છે. આ લક્ઝરી કારની કિંમત લગભગ 8.3 કરોડ રૂપિયા છે.

3 / 6
Akshay Kumar : બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અક્ષય કુમાર પાસે પણ લક્ઝુરિયસ રોલ્સ રોયસ કાર છે. Rolls Royce Phantom અક્ષય કુમારના કાર કલેક્શનની સુંદરતામાં વધારો કરે છે. આ રોલ્સ રોયસ કારની કિંમત અંદાજે 10.2 કરોડ રૂપિયા છે.

4 / 6
Shah Rukh Khan : બોલિવૂડના અભિનેતા શાહરૂખ ખાન પાસે રોલ્સ રોયસ ન હોય તે કેવી રીતે શક્ય છે. કિંગ ખાન પાસે Rolls Royce Cullinan Black કાર છે. કિંમત વિશે વાત કરીએ તો, આ કારની કિંમત લગભગ 11.3 કરોડ રૂપિયા છે.

5 / 6
Emraan Hashmi : હવે વાત કરીએ એ અભિનેતાની જેમની પાસે બોલિવૂડ એક્ટરોમાં સૌથી મોંઘી Rolls Royce કાર છે. ઈમરાન હાશ્મી પાસે સૌથી મોંઘી Rolls Royce કાર છે. તેમની પાસે Rolls Royce Ghost Black કાર છે, જેની કિંમત લગભગ 12.2 કરોડ રૂપિયા છે.

6 / 6
Follow Us:
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ

રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર

પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં

Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ

કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત

આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત

CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ

મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ

અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ

"મેન્ટરિંગ બિયોન્ડ AI" પુસ્તકનું જે એમ વ્યાસના હસ્તે કરાયું વિમોચન
g clip-path="url(#clip0_868_265)">