Gujarati NewsPhoto galleryBullet manufacturing company is giving dividend of Rs 51 on 1 share investors are happy
રોકાણકારોની ચાંદી જ ચાંદી, 1 શેર પર 51 રૂપિયાનું ડિવિડન્ડ આપી રહી છે આ બુલેટ બનાવતી કંપની
શેરબજારમાં આ કંપની વિશે સારા સમાચાર આવ્યા છે. કંપનીએ એક શેર પર 51 રૂપિયાનું ડિવિડન્ડ આપવાનું નક્કી કર્યું છે. કંપની નિયમિત સમયાંતરે રોકાણકારોને ડિવિડન્ડ ચૂકવતી રહી છે. કંપની દ્વારા 42મી એજીએમ પછી રોકાણકારોને ડિવિડન્ડ ચૂકવવામાં આવશે.