અક્ષય કુમાર જે મકાનમાં 500 રુપિયે ભાડે રહેતો હતો તે ઘર ખરીદશે, કહ્યું ઘર સાથે ખુબ યાદો જોડાયેલી છે
અક્ષય કુમાર બાળપણમાં જે ઘરમાં રહેતો હતો તે ઘર પ્રત્યે તેને આજે પણ લગાવ છે. તેમણે જણાવ્યું કે, તે બિલ્ડિંગ તોડવામાં આવી રહી છે અને તેમણે કહ્યું કે, તે આ બિલ્ડિંગમાં એક ફ્લોર ખરીદશે, જેમાં તે રહેતો હતો.
Most Read Stories