મોનાલિસાનો સ્કર્ટ અને ક્રોપ ટોપમાં ગ્લેમર્સ લુક, તસવીરો થઈ વાયરલ
ભોજપુરી ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ મોનાલિસા ફરી એકવાર સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. આ ફોટામાં મોનાલિસાની દરેક સ્ટાઈલ શાનદાર છે. આ તસવીરોમાં મોનાલિસા તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.
Most Read Stories