દેશી ગર્લ પ્રિયંકા ચોપરાનું સાસરિયું છે વિદેશમાં, ભાભી છે ગુજરાતી આવો છો ચોપરા પરિવાર
પ્રિયંકા ચોપરાનો જન્મ 18 જુલાઈ 1982ના રોજ જમશેદપુર માં અશોક અને મધુ ચોપરાને ત્યાં થયો હતો, જેઓ બંને ભારતીય સેનામાં ડોક્ટર હતા. આજે આખો પરિવાર બોલિવુડમાં સક્રિય છે, તો એક દિકરીનો જમાઈ રાજકારણમાં છે તો ચાલો આજે આપણે ચોપરા પરિવાર વિશે વાત કરીએ.
Most Read Stories