ગોલ્ડન સાડીમાં શિલ્પા શેટ્ટીએ મચાવી ધૂમ, તસવીરોમાં જોવા મળી કિલર સ્ટાઈલ

ફિટનેસ ફ્રીક શિલ્પા શેટ્ટીએ ફરી એકવાર તેના ટ્રેડિશનલ લુકથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. આ તસવીરોમાં શિલ્પા શેટ્ટી ટ્રેડિશનલ લુકમાં બ્યુટી ક્વીનની જેમ પોઝ આપતી જોવા મળી રહી છે, જેને જોઈને ફેન્સ દિવાના થઈ ગયા છે.

| Updated on: Feb 25, 2024 | 6:11 PM
આ તસવીરોમાં શિલ્પા શેટ્ટી ગોલ્ડન સાડી અને બ્લાઉઝમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. (Image: Instagram)

1 / 5
શિલ્પા શેટ્ટીએ સ્ટેટમેન્ટ ઈયરિંગ્સ, ચોકર, રિંગ્સ, હાઈ હીલ્સ, પોટલી બેગ અને બંગડીઓ સાથે તેના લુકને કમ્પલીટ કર્યો છે. (Image: Instagram)

2 / 5
આ તસવીરો શેર કરતી વખતે શિલ્પા શેટ્ટીએ કેપ્શન લખ્યું છે કે હાર્ટ ઓફ ગોલ્ડ અને સ્ટારડસ્ટ સોલ અને કેટલાક ઈમોજી પણ શેર કર્યા છે. (Image: Instagram)

3 / 5
શિલ્પા શેટ્ટીની આ તસવીરો પર તેના લાખો ફેન્સ બ્યુટી, ક્વીન, બ્યુટીફુલ, સુપર, ગોર્જિયસ અને લુકિંગ સો પ્રિટી જેવી કોમેન્ટ કરતા જોવા મળે છે. (Image: Instagram)

4 / 5
શિલ્પા શેટ્ટી ક્યારેક તેના ટ્રેડિશનલ લુકમાં, ક્યારેક તેની ગ્લેમરસ સ્ટાઈલમાં તો ક્યારેક તેના બોલ્ડ અવતારમાં સોશિયલ મીડિયા પર ધૂમ મચાવતી જોવા મળે છે. (Image: Instagram)

5 / 5
Follow Us:
તોડબાજીની ફરિયાદના આધારે 13 પોલીસકર્મીની મિલકતની થશે તપાસ

અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ

રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર

પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં

Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ

કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત

આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત

CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ

મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ

અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ

g clip-path="url(#clip0_868_265)">