47 વર્ષે અભિનેતાએ કર્યા લગ્ન, બહેન ડોક્ટર, ભાઈ સોફ્ટવેર એન્જિનિયર પત્ની છે બોલિવુડ અભિનેત્રી

રણદીપ હુડાનો જન્મ 20 ઓગસ્ટ 1976ના રોજ રોહતક હરિયાણામાં થયો છે. તે એક ભારતીય અભિનેતા છે જે મુખ્યત્વે બોલિવુડ અને અંગ્રેજી ફિલ્મોમાં તેમના કામ માટે જાણીતા છે. તો ચાલો આજે તમને રણદીપ હુડાના પરિવાર વિશે જણાવીએ.

Nirupa Duva
| Edited By: | Updated on: Jan 30, 2024 | 9:46 AM
હુડ્ડાનો જન્મ 20 ઓગસ્ટ 1976ના રોજ રોહતક, હરિયાણામાં એક હિંદુ જાટ પરિવારમાં ડૉ. રણબીર હુડ્ડા અને આશા હૂડાને ત્યાં થયો હતો. તેમના પિતા મેડિકલ સર્જન છે અને માતા સામાજિક કાર્યકર છે.

1 / 10
રણદીપ હુડાના ચાહકો અભિનેતાને સ્ક્રિન પર જોવાનું પસંદ કરે છે. રણદીપ હુડાની બોલિવુડમાં કેટલીક હિટ ફિલ્મો છે સાથે અભિનેતા પણ ફીટ રહેવાનું પસંદ કરે છે.

2 / 10
રણદીપ હુડાનું મોટાભાગનું બાળપણ તેમના વતનમાં તેમના દાદીમા સાથે વિતાવ્યું હતું, તેમની એક મોટી બહેન છે, અંજલિ હુડા સાંગવાન, ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સમાં પ્રશિક્ષિત તબીબી (MBBS, MD) ડૉક્ટર છે,અને એક નાનો ભાઈ સંદીપ હુડા સિંગાપોરમાં સોફ્ટવેર એન્જિનિયર છે.

3 / 10
હુડ્ડાએ મોનસૂન વેડિંગથી હિન્દી ફિલ્મમાં પ્રવેશ કર્યો હતો. ગેંગસ્ટર ફિલ્મ વન્સ અપોન અ ટાઈમ ઇન મુંબઈ (2010) સાથે તેની કારકિર્દીમાં એક વળાંક આવ્યો અને તેણે સાહેબ, બીવી ઔર ગેંગસ્ટર (2011), રંગ રસિયા (2014), હાઈવે (2014) અને સરબજીત (2014) માં અભિનય માટે ખુબ પ્રશંસા મેળવી હતી.

4 / 10
2016 રણદીપ હુડ્ડા અને હિના ખાન અભિનીત ગોવિંદ ભાણા દ્વારા લખાયેલી અને દિગ્દર્શિત આગામી ફિલ્મ સ્ટ્રગલર 2024માં રિલીઝ થશે. તેની ફિલ્મો ચાહકો ખુબ પસંદ કરે છે.

5 / 10
ફિલ્મ જન્નત 2 (2012), જીસ્મ 2 (2012), કોકટેલ (2012), કિક (2014), સુલતાન (2016), બાગી 2 (2018)માં પણ જોવા મળ્યા હતા. 2020માં તેણે એક્સટ્રેક્શન સાથે હોલીવુડમાં પ્રવેશ કર્યો હતો.

6 / 10
તેમની ફિલ્મી કારકિર્દી ઉપરાંત, હુડ્ડાએ અસંખ્ય સ્ટેજ નાટકોમાં અભિનય કર્યો હતો અને લી બ્લેસિંગના અ વોક ઇન ધ વુડ્સના સાથે કારકિદીની શરૂઆત કરી હતી. તે એક પ્રોફેશનલ ઘોડેસવાર પણ છે જે પોલો, શો જમ્પિંગ અને ડ્રેસેજ ઇવેન્ટ્સમાં ભાગ લે છે

7 / 10
તેણે નવી દિલ્હીમાં એક ઓપન ડ્રેસેજ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો જેનું આયોજન ઈક્વેસ્ટ્રિયન ફેડરેશન ઑફ ઈન્ડિયા દ્વારા કરવામાં આવ્યું હતું.

8 / 10
બોલિવૂડ એક્ટર રણદીપ હુડ્ડાએ તેની ગર્લફ્રેન્ડ લીન લૈશરામ સાથે લગ્ન કર્યા છે.બંનેએ મેતેઈ રીતિ-રિવાજો અનુસાર લગ્ન કર્યા હતા.રણદીપ હુડ્ડા અને લીનના લગ્નમાં પરિવાર ઉપરાંત નજીકના મિત્રો અને સંબંધીઓ જ હાજરી આપી હતી.

9 / 10
લિન લૈશરામનો જન્મ 19 ડિસેમ્બર 1985 રોજ થયો છે. લિન લૈશરામ એક ભારતીય મોડલ, અભિનેત્રી અને બિઝનેસવુમન છે. તે ઈકો ફ્રેન્ડલી જ્વેલરી બ્રાન્ડ શામૂ સનાના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર છે.લિન લૈશરામ 2007માં મસાલા ફિલ્મ ઓમ શાંતિ ઓમમાં નાનકડી ભૂમિકા ભજવી હતી.રણદીપ હુડ્ડાની પત્ની લીન લેશરામ તેનાથી 10 વર્ષ નાની છે.

10 / 10
Follow Us:
તોડબાજીની ફરિયાદના આધારે 13 પોલીસકર્મીની મિલકતની થશે તપાસ

અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ

રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર

પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં

Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ

કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત

આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત

CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ

મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ

અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ

g clip-path="url(#clip0_868_265)">