રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠામાં બોલિવુડ સ્ટારનો જલવો ! પરંપરાગત પોશાકમાં જોવા મળ્યા, જુઓ તસવીરો

અયોધ્યામાં પ્રાણ-પ્રતિષ્ઠા કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનોના પસાર થવા માટે રામપથ અયોધ્યા હાઈવે પર કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. હાઇવેને બે ઝોન, ત્રણ સુપર સેક્ટર અને ત્રણ સેક્ટરમાં વહેંચી દેવામાં આવ્યો છે અને પોલીસ કર્મચારીઓને ફરજ પર મુકવામાં આવ્યા છે. આ પ્રસંગે બોલિવુડના અભિનેતા અને અભિનેત્રીથી લઈને સાઉથ તેમજ તમીલના અભિનેતા પણ પહોચ્યાં હતા, જુઓ તસવીરો

| Updated on: Jan 22, 2024 | 3:56 PM
અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના ઉદ્ઘાટન અને અભિષેક સમારોહ માટે બોલિવૂડની ઘણી હસ્તીઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું.સોમવાર સવારથી જ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની મોટી હસ્તીઓ અયોધ્યા પહોંચી હતી. અભિનેતા અમિતાભ બચ્ચન, અનુપમ ખેર, રણદીપ હુડ્ડા સહિત ઘણા કલાકારો અને અભિનેત્રીઓ ટેક ઓફ કરતા પહેલા મુંબઈ અને ચેન્નાઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા.(ફોટો ક્રેડિટ- પીટીઆઈ)

1 / 9
બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન, સફેદ કુર્તા-પાયજામા પહેરીને સોમવારે સવારે અયોધ્યા રામ મંદિર પરિસરમાં જોવા મળ્યા હતા (ફોટો ક્રેડિટ- પીટીઆઈ)

2 / 9
અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠામાં ભાગ લેવા બોલિવુડ અભિનેતા રણબીર કપૂર અને પત્ની આલીયા ભટ્ટ પારંપારિક કપડામાં પહોચ્યા હતા. આ સમયે રણબીરે ક્રિમ કલરનો જભ્ભો અને ધોતી પહેરી હતી તેમજ સફેદ કલરની સાલ ઓઢી હતી, જ્યારે આલિયા ભટ્ટે બ્લ્યૂ રંગની રેશમા સાડી પહેરી હતી ફોટોમાં રણબીર આલિયાની સાથે ફિલ્મ ડિરેક્ટર રોહીત શેટ્ટીમ પણ જોવા મળી રહ્યા છે (ફોટો ક્રેડિટ- પીટીઆઈ)

3 / 9
ભવ્ય રામ મંદિરના પ્રાંગણમાં સાઉથના સુપરસ્ટાર રજનીકાંત જોવા મળ્યા હતા. આ સમયે તે કોઈ વ્યક્તિ સાથે વાત કરતા નજરે પડી રહ્યા છે. તમને જણાવી દઈએ કે અભિનેતા ફ્લાઈટ લેવા માટે ચેન્નાઈ એરપોર્ટ પર પહોંચ્યો ત્યારે તેના ચાહકોની ભીડ ત્યાં એકઠી થઈ ગઈ હતી. જે બાદ આજે પ્રાણ પ્રતિષ્ઠામાં હાજર રહ્યા હતા અને ભગવાન રામના આશીર્વાદ લીધા હતા(ફોટો ક્રેડિટ- પીટીઆઈ)

4 / 9
અભિનેતા વિકી કૌશલ તેની પત્ની કેટરિના કૈફ સાથે અને અભિનેત્રી માધુરી દીક્ષિત તેના પતિ રામ નેને પરંપરાગત કપડાંમાં રામ મંદિર પરિસરમાં જોવા મળ્યા હતા. (ફોટો ક્રેડિટ- પીટીઆઈ)

5 / 9
તેલુગુ, તમિલ, કન્નડ અને મલયાલમ ઉદ્યોગોની આમંત્રિત હસ્તીઓ શુભ દિવસ માટે અયોધ્યામાં છે ત્યારે રામ ચરણની તેના માતા-પિતા મેગાસ્ટાર ચિરંજીવી અને સુરેખા સાથે આયોધ્યા પહોચ્યાં હતા   (ફોટો ક્રેડિટ- પીટીઆઈ)

6 / 9
દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચનના પુત્ર અભિષેક બચ્ચન પણ અયોધ્યામાં છે. અયોધ્યામાં ઢોલ-નગારા સાથે બિગ બી તેમજ તેમના પુત્રનુ સ્વાગત કરવામાં આવ્યું હતું.(ફોટો ક્રેડિટ- પીટીઆઈ)

7 / 9
બોલિવુડ અભિનેતા આયુષ્યમાન ખુરાના પણ અયોધ્યા રામ નગરીમાં પ્રાણ પ્રતિષ્ઠામાં ભાગ લેવા પહોચ્યાં છે ત્યારે મીડિયા સાથે વાત કરતા આયુષ્યમાને ઘણી વાતો પણ કરી હતી. (ફોટો ક્રેડિટ- પીટીઆઈ)

8 / 9
'ક્વીન' અભિનેત્રી કંગના રનૌત રવિવારે અયોધ્યા પહોંચી હતી. રામની ભક્તિમાં લીન કંગનાએ પ્રાણ પ્રતિષ્ઠામાં ભાગ લીધો અને આ સમયે ખુશીથી જોર જોરથી ભગવાન રામના નારા લગાવ્યા હતા  (ફોટો ક્રેડિટ- પીટીઆઈ)

9 / 9
Follow Us:
તોડબાજીની ફરિયાદના આધારે 13 પોલીસકર્મીની મિલકતની થશે તપાસ

અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ

રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર

પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં

Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ

કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત

આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત

CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ

મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ

અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ

g clip-path="url(#clip0_868_265)">